પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૫
 

' 6 પિતામહ ૨૩૫ ઉપસ્થિત થયા છું.' એમ કહી તેમણે પાંડવાએ અત્યાર સુધી જે સહન કર્યું. તેના ઉલ્લેખ કરતાં કહ્યું, આમ છતાં પાંડવાના દિલમાં કાઈ વેરભાવ નથી, બદલેા લેવાની કાઈ ઈચ્છા પણ નથી. ’ બદલે લેવા માંગે તાપણુ લઈ શકે તેમ નથી. એનાથી પાંડવે! અજ્ઞાત નથી.' વચ્ચે જ દુર્ગંધન ખેાલી ઊઠયો ને તાકાતનુ દાન કરાવતા હાય એમ ખેાલ્યા, · પિતામહ, દ્રોણુ જેવા સમ અને કહ્યું જેવા કુરાળ બાણાવળી અમારી પડખે છે તેની પાંડવાને જાણું છે. ' દુર્ગંધનના આ મદાંધ વચને સાંભળતાં સભાજનાના મનમાં ભય પેદા થયા. હમણાં શ્રીકૃષ્ણે દુર્યોધન પર તૂટી પડશે. . શ્રીકૃષ્ણુ શાંત હતા. તેમણે ઈ જ પ્રતિવાદ કરવાના બદલે પાંડવા વતી સધિ, શાંતિ સ્થાપવા માટે દરખાસ્ત મૂકી. પાંડવે, યુદ્ધ કરવા માંગતા નથી. તેઓ શાંતિથી પેાતાનું જીવન વ્યતીત કરે એ માટે માત્રપાંચ ગામ તમે દેશા તેાપણુ તેમને સ તાષ થશે.. હું તેમને સમજાવીશ. ’ શ્રીકૃષ્ણની દરખાસ્તમાં ઉદારતા ભારાભાર હતી. તેની અસર સભામાં હાજર રહેલા પરશુરામ, પિતામહ, દ્રોણુ સૌના મન પર થઈ.. તેમણે ધૃતરાષ્ટ્રને સમજાવવાના પ્રયત્ન કર્યાં, પણ ધૃતરાષ્ટ્ર લાચાર હતા. તેણે કહ્યું, ‘ કૃષ્ણે તમારી ઉદારતાથી હું પ્રભાવિત થયા છું. તમે જાણું! છે કે મારા દુર્ગંધન મને દાદ દેતા નથી. પછી હું શું કરી શકું ? ' ને ઉમેયું, ‘હમણાં તમને જે કહી રહ્યો તે જોયુ ને ? ' શ્રીકૃષ્ણે દુર્ગંધનને સમજાવવાના પ્રયત્ન કર્યાં પણ તેમને સફળતા મળી નહિ. પછી દ્રોણાચાયે` પ્રયત્ન કર્યાં. છેલ્લે પિતામહે પણ લાગણીસભર શબ્દોમાં દુર્ગંધનને સમજાવતાં કહ્યું, 'મારું માત. કુરુવંશના નિકંદન જેવા ન પામે તેવી મારી લાગણી છે. કુરુવંશને વધતા રાખવા મેં ઘણાં ઘણાં પ્રયત્ના કર્યાં છે. આજે પણ એ એક. જ ઇચ્છાથી દુર્યોધનને કહુ છું. તું શ્રીકૃષ્ણની વાત માની જા, નહિ તે। તારું અભિમાન તને જ ભરખી જશે. ’