પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૬૦
 

૨૬૦ પિતામહ ' જવાબ દીધેા : · પિતામહ, હું કુંતીના પુત્ર છું એ જાણું હ્યું, પણ મા કુંતી તેના દીકરાને મળવા આવી છે ખરી ? જે વાત આજે જાહેર થાય છે એ વાત કુંતીએ યુધિષ્ઠિરને કેમ ન જણાવ↑ ? ' ને અક્સેસ ઠાલવતાં બેયા, ‘ પિતામહ, તમે જેમ દુર્યોધનના આશ્રિત હતા ને આશ્રિત તરીકે દુર્યોધનની પડખે ઊભા રહી લડતાં લડતાં ભાણુશય્યા પર પાઢવા તેમ હું પણ દુર્ગંધનના આશ્રિત છું. આજ દિન સુધી મેં તેનુ લૂણુ ખાધુ છે. તેના અશ્વ ના ભાગીદાર બન્યા : હવે તમે જ કહે। આ કટાકટીની ક્ષણે મારાથી તેને છેડી પ્રેમ દેવાય ? તેણે મારા પર જે અસંખ્ય ઉપકારા કર્યાં છે તેના બદલે વાળવાની મારા માટે તે આ પરમ સુભગ ઘી છે.’ કણું ધણુ ઘણુ ખેાલી ગયેા. હવે તે થંભ્યા હતા. થેાડીક ક્ષણે શાંતિ છવાઈ રહી. પિતામહ પણ ગ ંભીરતાથી કર્યું ને સાંભળતા હતા. વળી પાછુ કણે કહ્યું, ‘ આ યુદ્ધમાં ધાર વિનાશ થવાના છે એવુ તા આપે તે દિવસે ભરી સભામાં જાહેર કર્યું" જ હતું . પણ પિતામહ, હું નિરુપાય છુ. મારે અર્જુન સાથે અનિવાય પણે યુદ્ધ કરવું જ પડશે. દુર્યોધનની ઇચ્છા મારે પૂર્ણ કરવી જ પડશે. ’ ઘેાડી ક્ષણા પિતામહે સામે દૃષ્ટિ ઠેરવી રહ્યા પછી દીનભાવે ખેલ્યા, ‘હું તેા આપની પાસે એટલું જ માગું છું કે, આપ મને અર્જુન સાથે યુદ્ધ કરવાની રજા આપો.', બાણશય્યા પર ાઢેલા પિતામહ દેહની વેદનાથી તા પીડાતા હતા, પણ કણુ ના વચના પછી તેમની માનસિક વ્યથા પણ વધી પડી હતી. કણ ની દલીલેા વ્ય નહેતી. જે હકીકતા પેાતાને વિષે સાચી હતી, તે જ હકીકતા કણ ને વિષે પણ સાચી. છે એમ તા તેઓ મનેામન સ્વીકારતા હતા. તેમના ક્લિની વેદના કુરુવંશના સંહાર વિષેની હતી એટલે તેમણે કણ ને કહ્યું, ‘ ભાઈ કણું, તારી દલીલમાં જોર છે; પણ મારા દિલના સંતાપ તને કેવી રીતે કહું ?' ગમભર્યાં સ્વરે કહ્યું, ‘ આમદ્રોહ. અત્યંત અપયશ અપાવનાર