પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૪
 

૩૪ પિતામહ આશ્રમમાંથી ઉઠાવી જવાની હિંમત કરતાં ન હતા. જે હિંમત દેવેા કરી શકયા નહિ, તે હિંમત વાસુએ રી?' રાજને પ્રશ્ન કર્યો. ' . હિ ંમત શું… હાય ? પણ કાઈ દેવતાના પીઠબળે તેમણે આવુ સાહસ કર્યુ હશે. ' ગંગાએ કલ્પના કરી ને ઉમેર્યું, ‘ પણ જ્યારે વાસુએ વિશેના શાપને। ભાગ બન્યા ત્યારે કાઈ દેવતા તેની મદદે આવી શકવા નહિ. વાસુએ પણ વશિષ્ઠના શાપ સાંભળતાં ધ્રૂજી ઊઠવા ને જે દેવતાના પીઠબળે ન ંદિનીને ઉઠાવી જવાની હિંમત કરી હતી. તે દેવતા તેમન! મદદે આવી, ને શિતા શાપમાંથી તેમને મુક્ત કરાવશે એવી આશામાં તેમણે દેવના આગમનની પ્રતીક્ષા કરી. પણ દેવતાનું આગમન થયુ નહિ એટલે વાસુએ વિશષ્ઠના પગમાં પડયા. અશ્રુથી તેમનાં ચરણા ભીંજવ્યાં. . ' દયા કરા, કૃપા કરા, ગુનેા મા* કરા, ગુરુદેવ ! ' વાસુએ શિષ્ઠના પગમાં પડી દયાની ભીખ માંગતા હતા. નંદિનીએ તેને બળપૂર્વક લઈ જતાં વાસુએના મુકાબલે તા કર્યાં જ હતા, પણ જ્યારે તેને બંધનમાં નાખીને જમીન પર ધસડી જવાના પ્રયત્ન થયા, ત્યારે તેણે વશિષ્ઠની નિદ્રા તૂટે એવે જોરદાર અવાજ . કર્યું. વશિષ્ઠની નિ ંદ્રા તૂટી તેવા નંદિનીના ભયભીત અવાજ પારખી ગયા, ને સફાળા બહાર દોડી આવ્યા. ત્યારે વાસુએ નદિનીને ઘસડી જવા માટે પેાતાની તમામ તાકાત જમાવતા હતા. પણ વશિષ્ઠને જોતાં તેમના હાજા ગગડી ગયા. નંદિનીને બુધન અવસ્થામાં મૂકી તેએ ભાગવા લાગ્યા, પણુ વશિષ્ઠે તેમને અટકાવ્યા. ‘ઊભા રહા, નાહ તા જીવતા સળગાવી દઈશ. ' તેમણે ધમકી દીધી. ' વાસુએ વિરાની તાકાત, પ્રભાવ ને તેમની સિદ્ધિઓથી સારી પેરે પરિચિત હતા એટલે તએ અટકી ગયા. તેમના ચહેરા પર