પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૩
 

પિતામહ ાં ૬૩ છે. વા, તમારી સલાહની જરૂર છે. મંત્રી મળવા માંગે છે પણુ જ્યારે સેવક ગ ંગાના પ્રેમરસના ઘૂંટડા ભરતા શાન્તનુને સંદેશ દેતા ત્યારે શાન્તનુ ખાઈ પડતા પણુ મત્રીને મળ્યા વિના તેના છૂટકા જ ન હતા એટલે તે મત્રીને અંદર લઈ આવવા સેવકને આજ્ઞા દેતા. મંત્રી રાજ્યના મહત્ત્વના પ્રશ્ન અ ંગે શાન્તનુની સલાહ માંગતા હતા. હમણાં જ તેને જાણ થઈ હતી. હસ્તિનાપુર પર આક્રમણુના ભય હતા. હસ્તિનાપુરના રાજવી ગંગાના પ્રેમમાં મશગૂલ હાઈ રાજકાજમાંથી તેણે નિવૃત્તિ લીધી હાવાથી હસ્તિનાપુરને જીતવાનું કામ હવે ઘણુ` આસાન જણાતુ હતુ. ને આક્રમણની તૈયારી પણુ કરતા હતા. આવી મહત્ત્વની બાબત વિષે મંત્રીમંડળ કાઈ નિ ય લઈ શકે નહિ. મહારાજાએ જ તેને વિષે મંત્રીમડળ સાથે વિચાર- વિનિમય કરી નિર્ણય લેવા જોઈએ. તેમ જ આક્રમણના સામા કરવા લશ્કરને પણ તેમણે જ તૈયાર થવાના આદેશ દેવા જોઈએ, એટલે મત્રી શાન્તનુના ક્રોધની પરવા કર્યાં વિના શાન્તનુ સમક્ષ ઉપસ્થિત થયા હતા. આવી બાબતામાં મને શા માટે પરેશાન કરે છે। મંત્રી ?? મંત્રી પાસેથી બધી તુર્કીકત જાણ્યા પછી શાન્તનુએ ઠપકાભરી નજરે પ્રશ્ન કર્યાં, ‘ તમે જ નિણૅય લઈ શકો છો. ' મંત્રીએ નમ્ર- તાથી જવાબ દીધા, ‘ના મહારાજા, આ પ્રશ્ન ધણા જ ગભીર છે, તેને વિષેના નિ યતા આપે જ કરવા જોઈએ. ’ . ૮ પણ તમારે આક્રમણના પ્રતિકાર તા કરવા જ જોઈએ એમ માનતા નથી ?' " માનું છું. તે માટેની તત્કાલ તૈયારી થઈ શકે તે માટે આપની મજૂરી માટે તે। અહીં આવ્યા છેં.' ૮ તા તૈયારી કરા ! '