પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

13 તેવા ખ્યાલ આવતા નહેાતા. કહેવાની જરૂર નથી કે એ ફિલ્મનાં વાર્તા અને વાતાવરજીથી આ નવલકથાનાં વાર્તા અને વાતાવરણુ તદ્દન જુદાં જ છે. આ સ્થિતિમાં મારી આ નવલકથામાં જે કયાંય દેાષ હાય તે! સુજ્ઞ વાચક્રાએ તે દરગુજર કરી લેવા જોઈ એ. નવલકથાની કલા, પાત્રવધાન વગેરેમાં હું કેટલા સફળ થયા છું તે તે નવલકથા તરત કહી દેશે. એ ત્રુટ્રિએ ક્ષમ્ય ન ગણાય એ વાત સાચી હાવા છતાં, લેખક પ્રત્યે સમભાવની દૃષ્ટિ ઠેય તા, તે નભાવી લેવાય તેવી ગણાય-એ રીતે લેખકને પ્રાત્સાહન આપી શકાય. આમાંની ત્રુટિઓનું મને પૂરું ભાન છે, અને જે ત્રુટિએ મારા નજીવામાં નથી આવી તે સમભાવી વિવેચકા પાસેથી જાણીને તેમને હું ઉપકૃત થઈશ. હરજીવન સામૈયા