પૃષ્ઠ:Pruthavino Pahelo Putra.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્ષુધાતૃતિના વિચિત્ર માર્ગ ઉવમ્ શીશ-સંહને દોરી જતા હતા. માનક મેણે જરા થાભીને પાછળ જોયું તે તે બંને અટકીને ઊભાં રહી ગયાં હતાં. તેને આશ્રય થયું, “કેમ!” એણે હાથની સંજ્ઞાથી પૂછ્યું. શીશે સામી દિશામાં આંગળી ચીંધી ‘‘હુઊ! ’’ એણે આંખ, મે, ગાલ વગેરે પહેાળાં કરીને ભ્રયજનક અવાજનું સૂચન કર્યું અને માથુ હુલાવીને એ તરફ ચાલવા ના પાડી. એ તરફથી જ પેલાધાર ગજનના આવાજ આવતા હતા કે જે અવાજે એમને રાડામાંથી બહાર નીકળી જવાની પ્રેરણા આપી હતી. t ઉવમે માંમાં ખાવાનું મૂકતા હેાય તેવી સંજ્ઞા કરીને કહ્યું “ ભૂખ! ત્યાં! ખાવાનું ! ” પણ શીશ દુલ્યેા નહિ. સૂની સામે એણે જોયું. સૂ'હે કંઇ જવાબ વાળ્યેા નહિ. એણે સહુનો હાથ પકડીને ખેંચી. 'હું શીશ તરફ જોઇ ને એક ડગલું ભર્યું. શીશ વિચાર કરતા ઊભા જ રહ્યો. સૂંઢે બીજી ડગલું ભર્યું – નજર તે શીશ તરફ જ રાખી. શીશે હવે ડગલું ભર્યું. પછી તે સુહુ એક એક પગલું આગળ વધતી ગઈ અને શીશ પાછળ આવતા ગયા. એ તરફ ચાલવાની શીશની પૃચ્છા તે મુદ્દે નાતી, પણ એણે ખૂબ દૂર Y