પૃષ્ઠ:Purnima.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮:પૂર્ણિમા
 

૨૮ : પૂર્ણિમા રજની : આ બાઈ અહીં જ બેસી રહે છે ને ભીખ માગ્યા કરે છે! અવિનાશ : બાઈ ! તું કાણુ છે? નારાયણી : તારે શું કામ છે ? પૈસા આપવા હાય તા આપ, નહિ તા તારે રસ્તે પડ અવિનાશ : તારે જરૂર હોય તેા મદદ કરુ નારાયણી : કરી કરી હવે તે મદદ !...ચાલતા થા !... રજની : વિચિત્ર છે બાઈ! હમણાં પૈસા માગતી હતી અને હવે કહે છે કે કરી કરી મદ ! ભિખારીના પણ દિમાગ છે ને કાંઈ! 66 [ મદિરમાં શાસ્ત્રીજીની ધૂન સંભળાય છે. ] istins fo રઘુવીર તુમકા મેરી લાજ. સદા સદા મે' શરન તિહારી, હુમ ખડે ગરીમ નવાઝ | ઋ [ નારાયણીથી ડૂસકું મુકાઈ જાય છે. રડે છે. ] [અવિનાશ આઠ આના ફેકે છે. ] નારાયણી : તમને કાણુ કહે છે પૈસા નાખેા ? મને ભિખારણુ ધારા છે? રજની : હમણાં તેા માગતી હતી | નારાયણી : આવ્યા મેાટા આપનારા !...જાવ... રજની : ગાંડી લાગે છે. નારાયણી : હા હા, ગાંડી છેં…! તમારા ડહાપણાના ભંડાર અહીં ખુલ્લા ન કરો. જાવ તમે ! ગાંડુ કાણુ છે એ તેા મારા ઈશ્વર એક જ નણે છે! [ વળી ગીત સભળાય છે. ] “તુલસીદાસ પર કિરપા કીજે, પાર ઉતારા જહાજ,