પૃષ્ઠ:Purnima.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨:પૂર્ણિમા
 

૬૨ ઃ પૂર્ણિમા મા રાજુ બારણા તરફ દાડે છે. છે. સામે હુખીબ ઊભા છે. રાજુ મુશ્કેલ મામલા સમજી જાય છે. શેઠ નજીક આવી હાથ પકડે છે. આમાંથી છટકવા તે બાજી બલ્લે છે. રાજુ રાજુ : શેઠજી ! (શરમાય છે; ભાવપૂર્વક અને ખીન્ને હાથ મૂકી ) તમે ઊડી મારા પગ પકડા તે કેવું લાગે ? જાનકી : શેઠજી ! નવું નવું લાગે છે એટલે છોકરી મૂઝાય છે જરા ! રાજુ : મા ! (શરમાઈ દેડી જઈ માની સેાડમાં ભરાય છે. ) રાજુ : મા ! ( ધીમેથી) અંદર ચાલે... [ હબીબ આવે છે. ] જાનકી : ચાલા, બેટા ! શેઠજી ! પધારો. હબીબ ! આ ગયા ? કયા હુઆ ? ON હબીબ : કુછ નહીં, ખાઈજી | વહુ અપના જમાદાર...થા.. છૂટ ગયા... જાનકી : અચ્છા...અબ ઉધર હી બેના... હબીબ : અચ્છા ભાઈજી! [ બારણુ બંધ કરી પાન ખાવા ચાલ્યા જાય છે.] [ જાનકી–કીકાશેડ–રાજુ અંદર જાય છે. ]

રાજુ ( અંદરથી ) મા! પાનદાન ને અત્તર લઈ આવું ? જાનકી : જા, મેટા ! લઈ આવ. [ રાજુ ઝડપથી બહાર આવે છે ને ઝડપથી બારણું વાસી સાંકળ ચડાવી દે છે. એ જોઈ જાની, અંદરથી બારણું ખટખટાવે છે, અનેક પ્રકારની આ ગાળા ભાડે છે. ] જાનકી : દરવાજો ખાલ, રાજુ ! કહું છું દરવાજો ખાલ, હું તે જોવા જેવી થશે! જો તારી સલામતી ચાહતી હૈ। તા દરવાજે