પૃષ્ઠ:Purvalap1.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના لف“]----------س~~--سس~--سس~~۔ જુદે જ છે કા-તની “ મધુર કેમલ કાન્ત પદાવલી ’ના રસ પિપાસુને જિજ્ઞાસા થાય કે કાન્તના પ્રથમના કાવ્યો કેવા હતા ? તેમની કવિત્વશક્તિને વિકાસ કઈ રીતે થયેો અને કઈ રીતે તે જુદી જુદી દિશામાં વળી ? તે તેને માટે આ સામગ્રી રજુ કરી છે બાકી કાન્તને કવિયશ તે પૂર્વાલાપ ઉપર સ. પૂણું પ્રતિધિત છે, પરિશિષ્ટના કાવ્યાથી તેમાં વૃદ્ધિ કે હાનિ થઈ શકે તેમ નથી. કઈક આ જ ઉદ્દેશથી આ આવૃત્તિમ કાવ્યોની આનુપૂર્તી અને ઉપદ્ધતિ મૂકયા છે તેમા કવિમાનસને ઈતિહાસ આપવા પ્રયત્ન કર્યો છે. અને જે જે ગુણેના ઉત્કર્ષથી આપણા સાહિત્યમા તેમનું સ્થાન નિર્ણત થયુ છે તે ગુણેને રકુટ કરવા પ્રયત્ન કર્યો છે કાવ્યની પાછળ ટિપપણ આપ્યું છે કાન્તના બે લાબા કાવ્યો “ વસન્ત વિજય ' અને “ ચક્રવાક મિથુન’ વિદ્રોન સાક્ષરેની ટીકા સાથે બહાર પડેલા તે ટીકાએ ઘણી લાબી છે તેને ટૂંકાવી શકાય એમ છે, પણ ઘણું વરસે ઉપર પ્રસિદ્ધ થયેલી હેોવાથી હાલ તે પરિચિત નથી માટે એકવાર તે તેને એ ને એ રૂપમા જ અહીં મૂકવી ઉચિત ધારી છે, “ વસન્ત વિજય * ઉપર મકરન્દની ટીકા પ્રસિદ્ધ થયા પછી શ્રી નરસિંહરાવભાઈએ તે વિશે ટૂંકી વિવેચના પ્રિય વદામ કરેલી તેમ થી પ્રસ્તુત ભાગે મકરન્દની ટીકા નીચે ટોપ તરીકે મૂકયા છે કયાક મે પણ એવી ટીપા મૂકી છે શ્રી નરસિહરાવભાઈએ “ વિવત લીલા ‘મા પ્રસ ગેપાત્ત સુફીવાદની ચર્ચા કરતા “ ચક્રવાક મિથુન ’ વિષે કેટલાક વિચારે દર્શાયા છે ત્યા તેમને મુખ્ય આશય એ કાવ્યને અર્થ બરાબર શેો છે તે નિરૂપવાને નહિ હોવાથી એ ચર્ચા અલગ પરિશિષ્ટ તરીકે મૂકી છે આ બાબતની કેટલીક