પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
૧૧૬
રાજપદ્ય.

કલાલ ૧૧૬

  • * * *! *...

પુસ્તકાલય. રાજપથ. ૩૩ ચ્છેિ છે જે જોગી જન, અતત સુખ સ્વરૂપ; મૂલ શુદ્ધ તે આત્મપદ, સયેાગી જિનસ્વરૂપ. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલબન આધાર; જિનપદથી દર્શાવયે, તેહ સ્વરૂપપ્રકાર. જિનપદ નિજપદ એકતા, ભેદ ભાવ નહીં કાંઇ; લક્ષ થવાને તેહનેા, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલખન શ્રી સદ્ગુરૂ, સુગમ અને સુખખાણુ. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત ગુરુ પ્રમાદ અતિશય રહે, રહે અતર્મુખ ચેગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરૂવડે, જિનદર્શન અનુયાગ, પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલટી આવે એમ; પૂર્વ ચાદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ, વિષય વિકાર સહીત જે, રથા મતિના ચેાગ; પરિણામની વિષમતા, તેને ચેાગ અયાગ. મંદ વિષય તે સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરૂણા કામળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રાયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહા ભાગ્ય. નહીં તૃષ્ણા જીવ્યા તણી, ભરણુ યેાગ નહીં ક્ષેાભ, મહા પાત્ર તે માર્ગના, પરમ યેાગ જિત લેાભ, આવ્યે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઇ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ, જે માહુ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અતર્મુખ અવલેાકતાં, વિલય થતાં નહીં વાર સુખાને અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પ્રશતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.