પૃષ્ઠ:Rajpadhya.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૧ મા વષૅ: મુમ્બઈ. રાજપથ. પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરએ જ્ઞાનવિચાર; અનુભવી ગુરૂને સેવીએ, બુધજના નિર્ધાર. ક્ષણુ ક્ષણુ જે અસ્થિરતા, અને વિભાવિક માહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરૂ જોય, ખાદ્ય તેમ અભ્યતરે, ગ્રંથ ગ્રંથિ નહીં હાય; પરમ પુરૂષ તેને કહા, સરળ દ્રષ્ટિથી જોય. બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અભ્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા– Gandhi Heritage Portal