પૃષ્ઠ:Rajpadhya.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે




The more, I consider his life and his writings, the more I consider him to have been the best Indian of his times. Indeed, I put him much higher than Tolstoi in religions perception. Both Kavi and Tolstoi have lived as they have preached.

—Mr. M. K. Gandhi.



જેમ જેમ હું તેઓના જીવનનો અને તેઓના લખાણોનો વિશેષ વિચાર કરૂં છું, તેમ તેમ મારી વિશેષ પ્રતીતિ થાય છે કે, તેઓ એમના સમયના ઉચ્ચતમ હિંદી હતા. હું તેને ટૉલ્સ્ટોઇ કરતાં ધાર્મિક સંવેદક જ્ઞાનમાં વિશેષ ગણું છું. કવિ અને ટૉલ્સ્ટોઇ બન્નેએ જેવા પ્રકારનો તેઓએ ઉપદેશ આપ્યા છે તે પ્રમાણેનુંજ ચારિત્ર પાળ્યું છે.

—દેશભક્ત ગાંધી સાહેબ.