પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાતાળમાં ચાંપી બ્રાહ્યા હતે, તે પાતાળના રાજાવાયકહેછે, માધી ક્રિ થઈ, બંધ ખેડ્ડી, બાર મેધ–ના. બાર જાતના વરસાદ (ધણું કરીને બાર સૂર્યને સંબંધે હશે મેધના પ્રકાર સામાન્ય મેધ અને પ્રલય મેધ. વળી તેના સાત સંખ્યા પણ્ ગણીછે, જેવી કે સંવત; ભીમના; દ્રા; ચંડ; લાહક; વિદ્યુત પાતક; અને શા. માંહ્ય, ના[સં.બાહુ] ભુજા, હાથ. બાહુક. ના–વરવા-વિચિત્ર-બિહામણા પુરૂષ. બિડાલા. વિના– બિલાડી જેવા, ખીલ. ના-૨ (ઊંદર સસલા વગેરેનું), સાપને રા બૃહસ્પતિ ના—સં) સ્વાયંભુવ મન્વંતરમાં અંગિરા રૂષિના પુત્ર; દેવને ગુરુ; વારાચિષ મન્વંતરમાં સખ્ત રૂપિમાંને એક, અદ્ભુદેપ વિ-ના. એક રાક્ષસ, ભજી. ક્રિ(સં. ભજ્જૂ થયું; બન્યું એવા અર્થ, ભદ્રજાતિ. વિ—(સ) કલ્યાણકારી, ભવસિ. ના-સં સંસાર રૂપી સમુદ્ર. ભાથી. ના–શૂરવીર ભાથા (તીરને) જેને અંગેછે તે ભારથી–ભારતી. ના—(સ)-વાણી; સરસ્થતિ. ભારદ્રાજ. ના(સ) એક બ્રહ્મષિ; ધણું કરીને મન્વંતરના ખારા વ્યાસ. ભીડમાળ, ના—ક્રાંસા હથિયાર. ભૂતળ. ના–સ) પૃથ્વીની સપાટી, ભૂર. ના(સ) ઘેરાવર, રક્ષણ પામેલા ભ્રકુટી, ના—(સ) ભવાં. મકરકેતુ. ના(સ)એક રાક્ષસ. (મગર ઉપરથી). મકરાક્ષ. ના(સ) ખર રાક્ષસના પુત્ર, જેને રામે માયા તે, મખિયારડા-ના-ધોડાને કપાળે તારણુજેવુ રોાભાને માટે બાંધે છે તે. મગધ-નાન્સ) સુદ્દા અને પ્રસુલ દેશની પૂર્વના દેશ. તેની રાજધાની ગિરિ વૃજ. તેની મર્યાદા વેઢાર, વરાહ, દરાભ, રૂષિગિરિ અને ચૈત્રાક એ પાંચ પર્વતાથી થાય છે. એમાં સૂરસેન, ( દશરથના સસરા ) જ રાસધ, ( મહાભારતવાળા ચંદ્રગુપ્ત, અરોક, વગેરે પ્રખ્યાત રાજા થએલા છે, એ બાહાર અને બંગાળાના કઈ પ્રદેશ મળીને થએલા હશે. મણિભદ્રના—સં) શિવ ગણુ,