પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમજવા, રાવના વખતમાં ત્યાં ચદ્રસેન રાજા રાજ કરતા હતા. સુગ્રીવના–સ). સૂર્યના પુત્ર અને વાલીના ભાષ; એના પક્ષ કરીને રામે વાલીને મે અને એને રાજ અપાવ્યું, તેથી એ રામચંદ્રના પક્ષ કાર થયેા. સુદર્શન. ના–સ). એક વાનર, સુનાભી. ના-~ (સ), લંકામાં સુનાભ નામે નાના પર્વતછે ત્યાંના રાક્ષસ. સુભટ, ના~(સ’). જોદ્દે; લડવૈયા, સુર. ના–સ), દેવ, સુલાયન. ના—સ). એક રાક્ષસ, (મારી આંખવાળl; ધૃતરાષ્ટરના એક પુ- ત્રનું નામ પણ હતું. સુષેણ. નાસ, એક વાનર તારાને પિતા, એનામને બીજો વાનર પણ હતા. હનુમંત. ના—સ), અંજનીને પેટે વાયુથી ઉત્પન્ન થએલે પુત્ર, તે રામને ભ- ક્ત અને પક્ષકાર હતા, હંસ. ના~(સ) પ્રાણુ, જૂદા જુદા પ્રાણ વાયુ છે તેમાંના એક હિરણ્યકશિપુ. નાન્સ) કશ્યપ રૂષિના પુત્ર, એના પુત્રનું નામ પ્રતાદ. હિરણ્યકશિપુએ ઘણાં વર્ષે તપ કરીને વર મેળવ્યેા હતા કે ઘરમાં આહાર દિવસે રાતે પુરૂાથી પશુથી હથિઆરથી જીવ જંતુ કે નિ- ૐવ પદાર્થથી મરૂં નહિ; તેને વિષ્ણુએ નૃસિંહ અવતાર ધરી સંધ્યા કાળે ઉમરા ઉપર નખ વડે માયા. તીસારા. અવાજ; હુગુણાટ (ઘોડાને) ગાયના અવાજને પ્રેમાનંદે હીસા- વ એને લખ્યું છે. હુતદ્રવ્ય. ના~(સ’ અગ્નિમાં હુમલાની વસ્તુઓ. હુતાશન. ના-~(સ) અગ્નિ. (હુત-હોમેલુ તે), હેલામાં, અ—ોતાં શ્વેતાંમાં, ક્ષણમાં