પૃષ્ઠ:Raschandrika.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩

ચાંદલિયા ! ફર તેા જરા ! ( ગાવળિયે ધેલાં કીધાં રે) કર તા રાજ જેમ જરા, ચાંદલિયા ! જોવું મારે, ફર તેા જરા રે ! રાજ એક તારૂં મુખડુ તાવે, આવે તેમ ઠેકાં રે ? ચાંદલિયા ! કર તા જા રે ! ઘાટ ઘાટ ચે તારૂં નાવ રૂપેરી, તેનું તેજ દેખી મન હારે ચાંદલિયા ! કરતા જરા ! નાવ આ તારૂં સરે આભને સરેવરે, તાય ના ઉતારે પેલી પારે : ચાંદલિયા ! ફરતેા જા રે ! શાંત ને સુધાભરી આ આંખ તારી આપતી, પેલીગમની કવી Øકારે ? ચાંદલિયા ! ક્રૂર તે જરા રે | (ધ્રુવ ' a