પૃષ્ઠ:Raschandrika.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪

મટુકીમાં કાનુડા 4. ( જે કાઈ અભિકાજી માતને આરાધરો શું લેાલ ) મારી મટુકીમાં ખેલે મારે કાનુડે રે લોલ, મારા કાનુડ છુપાયા મહીં છાનુડા રે લોલ. મારી મટુકીમાં નંદનવનના મહેલ છે ફ્લેક્ષ, એમાં ગાકુળીયાંથી મેટીરેલ છેરે લેાલ. સખી! લાગે શાને અજબ તુંતે એવડુ લેલ ? મારી મટુકીનું જાદુ તેતેવડુ રે લોલ ! જોની, ચાંલેા છે ! માટે આભમાં ૨ લેાલ, તે તે સહેલમાં સમાતા વંતલ હામમાં ૨ લેલ. મારી મટુકી છે એવી આભ જેવડી રે લાલ, મારા કાનુડી તે માગે મેટી કેવડી રે લોલ ! મારી મટુકીનાં મહીડાંએ લોભાવિયે રે લોલ, એની ખંસરી બજાવતા થાભાવિયા રે લોલ. મારી મટુકીમાં નાખ્યા એણે હાથને રે લોલ, મહીડાં દેખીને ભૂલ્યે પાતાની જાતને રે લોલ. અલ્યા, એવા કયાંથી આવ્યા નિજ ચોરટા રે લોલ ? ન્ન રે, અમેા નહીં ગણીએ ગુર્જર સારડા રે લોલ ! સખી, મટુકીમાં એવું તે શું દીવુ રે લોલ, એને લાગ્યું. ગાકુલ-મથુરાંથી માંડુ રે લોલ ? ૪ પ 19 .