પૃષ્ઠ:Raschandrika.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯

રાજ રાજ ઘેલુડી ને વહાલુડી ને બાલુડી, ગુણવાં એવાં વેણુ શું નીચાં પડી ? '\'s પાંચ જણુની વચ્ચે મારે થાય જોવા જેવું, તમારે તા જાણે છે મજા પડી ! તમારી સાથે આલે મેધ જેવા ગાજશે ને મેધ જેવા વરસશે : અમારી તે! ભીજે આ એક કાપડી : તમારી સાથે તુ તા તમારી સાથે . જા રે મારા ! હુંકે હું તે નહીં એટલું : પણ આ અદલ મનને શી પડાપડી ! તમારી સાથે ખાપડી શૈલી 8 {