પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
માગળનું પગલું

આગળનું પગલું.. પર નથી આપ્યું. મારી વિનંતી છે કે, આ સંમેલનમાં આપણે આ વિષે ધ્યાનપૂર્વ વિચાર કરીને આ બાબતમાં કઈક સ્પષ્ટ નીતિ ગ્રહણુ કરવી જોઈ એ મારા અભિપ્રાય એવા છે કે, અન્ય પ્રાંતોમાં હિંદીપ્રચારને સંમેલનનુ મુખ્ય કાર્ય બનાવવું જોઈ એ. જો હિંદીને રાષ્ટ્રભાષા બનાવવી હોય તે પ્રચારકાર્ય સવ્યાપી અને સુસંગત હોવું જ જોઈએ. આપણે ત્યાં શિક્ષકને અભાવ છે. સમેલનના મુખ્ય મથકમાં હિંદી શિક્ષાને માટે એક વિદ્યાલય હોવું જોઈએ. તેમાં એક તરફ હિંદી પ્રાંતવાસી શિક્ષકે તૈયાર કરવામાં આવે, અને તેમને જે પ્રાંતને માટે તે તૈયાર થવા માગે પ્રાંતની ભાષા શીખવવામાં આવે; અને ખીજી બાજુ ખીજા પ્રાંતાના વિદ્યાથી ઓને પણ દાખલ કરીને તેમને હિંદી ભણાવવામાં આવે. એવા પ્રયાસ દક્ષિણને માટે તો કરવામાં આવ્યા પણ હતો; અને પરિણામે આપણને પતિ હરિહર શર્મા અને હીકેશ મળ્યા. તમે જાણે છે કે, મારી સલાહથી કાકાસાહેબ કાલેલકર દક્ષિણમાં પ્રચારકાનું નિરીક્ષણ કરવા અને પંડિત રિહર શર્માને મદદ કરવા ગયા હતા. એમણે તામિલનાડ, મલબાર, ત્રાવણકેર, મૈસૂર, આંધ્ર અને ઉત્કલ સુધી ભ્રમણ કર્યું, હિંદીપ્રેમીને મળ્યા, અને કઈંક ધન પબુ ભેગું કર્યું. એ પ્રવાસમાં એમણે જોયું કે, કેટલાક લૉકા એમ માને છે કે, આપણે પ્રાંતીય ભાષાઓને નાશ કરીને હિંદીને આખા ભારતવર્ષની એકમાત્ર ભાષા બનાવવા માગીએ છીએ. આ ગેરસમજથી ભરમાઈને તેએ આપણા પ્રચારનો વિરોધ પણ કરે છે. મને લાગે છે કે, આપણે આ બાબતમાં આપણી નીતિ વિષે ખુલાસો કરીને આવી ગેરસમજો દૂર કરવી જોઈએ. હંમેશાં હું માનતો આવ્યો છું કે, આપણે ક્રાઈ પણ સ્થિતિમાં પ્રાંતીય ભાષાઓને ભૂંસી નાંખવા નથી માગતા. આપણી મતલબ તા ફક્ત એટલી જ છે કે, ભિન્ન ભિન્ન પ્રાંતના પરસ્પર સંબંધને સારુ આપણે હિંદી ભાષા શીખીએ. એમ કહેવાનો અર્થ એવા નથી કે હિંદી પ્રત્યે આપણને કઈ પક્ષપાત છે. હિંદીને આપણે રાષ્ટ્રભાષા માનીએ છીએ. તે રાષ્ટ્રભાષા થવાને લાયક છે. તે જ ભાષા રાષ્ટ્રીય થઈ શકે જેને વધારેમાં વધારે લોક ખેલા હોય અને જે શીખવામાં સુગમ હેાય. એવી ભાષા હિંદી જ છે એ વાત આ સંમેલન સન ૧૯૧૦થી ખતાવતું આવ્યું છે, અને એને વજન આપવા જેવા વિધિ આજ સુધી સાંભળવામાં આવ્યા નથી. કાકાસાહેબે કેટલાક લેાના મનમાં ખીજી એક ગેરસમજ જોઈ, કેટલાક માને છે કે, આપણે હિંદીને અંગ્રેજીનું સ્થાન આપવા માગીએ છીએ. કેટલાક મા