પૃષ્ઠ:Rasmala II.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
ચુડાસમા.

ચૂડાસમા. “કિનારા ઉપર આગળ લૂટકાના ધંધા ચાલતા હતેા તે બંધ કરાવીને “તે ઠેકાણે વ્યાપારિયાના જાનમાલની તેઓએ નિર્ભયતા કરી દીધી, તેથી “સદા ધણા લાભ થવા લાગ્યા. તેમજ ધળા આ ઠેકાણે લખવું જોયે કે, જ્યાં લાભની વાત આવેલી ત્યાં વખતસિંહે પ્રતિષ્ટાના અને ન્યાયના વિ ચાર થાડાન રાખ્યા છે. પાતાની સત્તા વધારવાને અને પોતાની મતલમ ખર ભાણુવાને અગર જો તેણે દમ રાખીને અને ધણું કરીને વિચારથી ઉપાય કામે લગાડયા છે, તેાયણ તને ઉઠાવ પેાતાના સ્વાર્થને લીધેજ ભાત્ર થયેલા અને તે ઉપાયના અમલ કરતી વેળા બેદરકારપણે ખળ, ૬- “પંચ, અને યુક્તિ કામે લગાડેલી છે.” આવા પ્રકારના સાધનને લીધે ગુજરાત, સેરઠ અને મારવાડના મા- લ ભાવનગર આવવાને અને ભાવનગરના માલ એ દેશેા ખાતે જવાને ભાવનગર મુખ્ય સાધન થઇ પડયુ; અને વ્યાપારિયાને ત્યાં ઉત્તેજન મળ વા માંડયું તેથી ધણા પૈસાવાળા લેાક ત્યાં આવી વસવાને લલચાયા, અને એની પાસેનું ગાધા ખદર એના કરતાં બહુ સગવડવાળું હતું તે તરતજ ભાગી પડવા આવ્યું. ગાહિલ ઢાકારને ઉત્તમ વિચાર અને રાજનીતિના એક દાખલે આપતી વેળાએ કર્નલ વાકર એક જાણવા જેવું પ્રમાણુ આ- પેછે કે, ગાવાનું બંદર તે વેળાએ પેશવા સરકારના તાખામાં હતું. ત્યારે તે સરકારને વાહાણા ભાગવાથી લના માલ .ડબામાં આવે તેની અને મ્હોટાં વાહાણાની હર વર્ષ ઉપજનું એક સાધન થઇ પડતું હતું, અને ગેઇહલના તાબામાંના કિનારા ઉપર સર્વ ઠેકાણે તેનું રક્ષણ થતું હતું અને વ્યાપા રિયાને તેમનું જે હોય તે પાછું આપવામાં આવતું હતું. ′૦ સ૦ ૧૭૯૨ માં ભાટની દંતકથા પ્રમાણે, વખતસિદ્ધને કાર્ડિયે સાથે વેર થયું, ત્યારે તે કટક કરીને મેજે ચીતલ ગયે, એટલે બધા કા- ક્રિયા નાશી ગયા. અને વખતસયેિ ચીતલ લૂંટીને ત્યાંનાં ધાડાં, ઊંટ અને ગાડાં વગેરે ધાએક માય લઈ લીધા, પછી કુંડળે જઇને નિશાન ચડા, બધા ફ્રાઠિયા જાનેગઢ જઈ ત્યાંના નવાબ અમદખાનને મળ્યા અને કહ્યું કે વખતસિયેિ અમારા બધા ગ્રાસ ખેંચી લીધે. નવાબ પછી

  • ત્યારપછી તે ઉલટા સુલટી થઈ ગયુ છે; ગોવાના વ્યાપાર ચાલુ થયે છે અને

ભાવનગરના પડતી દશામાં આવી છે.