પૃષ્ઠ:Rasmala II.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
રાસમાળા


પુ' યારપછી પરખ્સાવજો.” પછી નાળિયેર રૂપિયા આપ્યાં અને સગપણુ કર્યું. તેઓએ દીવાનજીની ફાજ લખી દાંતા ઉપર આવાને પુજપરના મ. હુડામાં મેલાણુ કર્યું. અને અમરસિદ્ધને કાઢ્ઢાવ્યું જે હવેતમે દાંતામાથીનીસરા. ત્યારે અમરસિંહે વિચાર્યુ જે, પાલશુપુરની ફાજ આવી એટલે હવે આ- પાથી દાંતા હાથમાં રખાશે નહિ.” તેથી તેણે કાહાન્યુ કે, તમારા દાંતા હું તમને પાછા સાંપુ પણ તમે મારા ગુજરાનને માટે શું આપો ? ’, આવું એટલા ઉપરથી તેને પદર ગામ છે તેમાં બીજા પાંચ જેતપુર, ન્હા. નાસડા, ટેડા, ખારી, અને મામણિયું તથા માતાજીના દાનમાંથી ચેાથે ભાગ અષવાની કબૂલ કર્યું. તે સમયે માતાએ જતાર પાસેથ જણ એÀ પિયેા એક દાણુતે લેતા હતા. પછી કેટલાંક વર્ષ સુધી તેમાંથી ચાર આના સુદાસણુ વાળાને આપ્યા, પણ પછી હિસાબમાં તકરાર થવા માંડી, ત્યારે શાથે દર માણસ પાસેથી બાર આના લેવા માંડ્યા. અને ચાર આના તેમના ભાગના પડ્યા મૂકયા, અને કહ્યું જે, “તમારા ગામને પાદર થઈને જે આવે તેની પાસેથી તમારા ચાર આના તમે ઉધરાવી લેજો’ તે દિવસ- શો સુદાસણે તેઓએ ચાર ના ઉઘરાવી લેવા માંડ્યા. હવે રાણૅ કરણુજી દાંત આવીને ગાયેિ ખેડા. જ્યારે પાલણપુરની ફ્રાન્ટ પાછી વળી ત્યારે મેજે થાણુાની સીમમાં ડુંગરી પાસે ચાર આંબા હતા તે ઠેકાણે, ખાઈને નાગેશ્વથી લાવીને દીવાનજી સાથે પરણાવી, તે પાલણુપુર વળાવ્યાં. કર્ણમિતે એ કુંવર હતા,રતનસિહ અને અલસિહ, તેમાં રતનસિદ્ધ ગાદિયે એડ. તેના પેહેલાં ધનાલીના ઠાકાર લાડખાન, અને પહાડખાન એ ભાયે હતા, તેઓને મારી નાંખ્યા હતા. તે વિષેની વાત એમ છે કે, એક સમયે લાડંખાનજી દાંતામાં રાણા ફરજીની સલામે આવ્યેા હતા, કા રહ્યુ કે તે દાંતાના ઉમરાવ હતા. એક સમયે કુંવર રતનસિંહ રમતા હ તે તેવામાં લાખાનજિયે કહ્યું જે, “તમે કયાં સુધી કુંવરજી વાજશે ?” એમ કહીને મશ્કરી કરી. તે સમયે કુવરની ઉંમર ત્રીશ વર્ષની હતી. આ વાત રે જને રાષ્ટ્રાચ્છને કહી. તે સાંભળી કરણુજી ખેલ્યા ઠીક છે ત્યારે તમે મને મા! અને રાણુા કેહેવાઍ. પછી કુંવરજિયે કહ્યું જે, “બાપજી તમને તૈ। ધણી .ખમા, પ! હું એને મારીશ.” રાણાજિયે કહ્યું જે તેમ ક