પૃષ્ઠ:Rasmala II.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
રાસમાળા


રિયે નહિ ?’’ પછી બીજે દિવસે અને ભણીના ખેડુતા હથિયારબંધ થઇને હળ લશ્કી આવ્યા, અને ખૂબ લડાઇ થઇ. શેસિંહના ભણીનું. એક ભાસ મરાયું, તે ખીમા ધાયલ થયાં; અને સામી બાજુનાં ધાં મા છુસ ધાયલ થયાં. આ વાત સાંભળીને શેરસિંહે સુડેટી જપ્તે પાતાના પિતાને કહ્યું કે, “વલાસણુવાળાએ મારૂં એક માણૂસ માણ્યું માટે તમે મને આશ્રય આપે, નહિ તે, ત્યાં ઘણું લશ્કર છે તથાપિ વલાસણુને પાદર જઇ લડીને મરીશ, આવું સાંભળીને જાલમસિંહ ફેજ કરીને વલાસણે ગયા અને લડાઈ થઇ. મુડેટીવાળાએ ઇડરના મહારાજને એ વાતની ખબર કરી ત્યારે તેણે કહ્યું કે, “વલાસણુવાળા જ્યારે તમારાં માણસને મારશે ત્યારે આ પણી મારવાડિયાની શી લાજ રહેશે ? વળી કાઇ સમે તે તમારી સુ ડેટી પશુ ખાવી પડશે, માટે તમારે જોયે તે દરબારના શિધી તથા નાણાં મગાવજો. પછી વજ્રાસણુવાળાએ મહારાજની મદદ માગી, કેમકે તેના પટામાં અધે અર્ધ ભાગ મહારાજતા હતા. તેપણુ મહારાજે જાલમ સિંહને જેવા જવાબ દીધા હતેા તેવાજ તેને દીધા. કેમકે તેની એવી મ ર૭૭ હતી કે એમાંથી એક જે મારા જશે તેનું સાલ મારે એછું થશે. આ વેળાએ વલાસણમાં એક આવી રહેતી હતી તે પુરૂષના પાશાક પેહેરતી અને તેણે માનાસ .એવું પુરૂષનું નામ રાખ્યુ હતુ. તે ચાવટ કરવામાં પ્રસિદ્ધ હતી, અને તેજ પ્રમાણે ઈડરમાં આવીને તાકો મારીને મહારાજની હુઝૂરમાં કહેવા લાગી જે, “વશ્વાસણુના માણસેાએ ભારવાડિયેને અપ- માન પેઢાંચે એવી રીતે નસાડી મૂક્યા,” દરજણસિંહું પ્રધાન આ વેળાએ દરબારમાં હતેા તેને એ વાત સાંભળીને ઘણું લાગ્યું. કૅમકે તેના દીકરા તથા તેનેા ભાઇ સુડેટીના ઠાકારની પક્ષે ગયા હતા. તેણે જાલમસિંહને લખ્યું કે, ‘‘લાસણું માણ્યાવિના આવા તે ઇડરમાં હેડુ દેખાડશે નહિ. રૂપિયા જોયે તે મંગાવી લેજો.” આ કાગળ ચલાસણુ પાહેાંચતા પેહેલાં આગલે દિવસ ચેડી ઘણી લડાઈ થઇ હતી પશુ પાસેના એક કારે વચમાં પડીને સમાધાન કરવું હતું. જાલમસિંહને કારભારીના કાગળ પહોં ચ્ચે એટલે હુલ્લા કર્યા તેમાં ખામીનેા ઠાકર મરાયા, ગામ લૂંટયું, ખાખ્યું, અને ત્યાંનાં દ્વાર તથા ખાન લીધાં, તે વેળાએ તેા તેટોથીજ તકરાર બધ પડી, અને મારવાડી પાછા ઘેર ગયા. અંગ્રેજ સરકારના