પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૪
રાસમાળા


“કાર કરવેશ નહિ; સરકારના હક્ક જાળવી રાખવા માટે ઘટે તેવી બાબતે “ઉપર થૈડા ઘણું! વધારા કરવે; પણ સામાન્યપણે, ખેતીવાડીના ઉપર બ્લાકાનું લક્ષ રહે એટલા માટે તેઓને ઉત્તેજન મળવા સારૂ લાભા “સ્ફોટામાં મ્હાટા ભાગ ગામડાંઓને માટે રહેવા દેવે. ઘણા ખરા મુક- મામાં દિવાની રીતે ન્યાયને રસ્તે નીકળવા દેવા જોકે, પણ કેટલાંક ગામમાં પ્રથમ માજીસ્ટ્રેટને કરિયાદ કરવામાં આવશે તે ઠીક પ ડશે, પછી તે અદાલતમાં દાખલ કરાવવી કે પંચાયત ઠરાવીને માસક્ષ કરી તેના ચુકાદા કરવા તે વિષે તે નક્કી કરશે.” આ વિષયની ખરી અગત્ય જોતાં એને માટે જેટલી જગ્યા રોકી છે તે ઘણીજ ઓછી છે તાપણુ અમે એને માટે જેટલી જગ્યા આપી- શકિયે તે કરતાં વધારે લખાણ થયુ છે, માટે હવે એને આટપિયે છિયે. અમે અમારા વાંચનારાઓને સ્મરણ દેવરાવિયે છિયે કે મિ એલ્ફિન્સ્ટ નની સલાહની વ્યાવહારિક યોગ્યતા, હવાંના સમયમાં કાઇ પણ કારણે મીને જતી રહી નથી, કેમકે વેઢુલી કે મેાડી એક પળ એવી આવવીજ જોઈયે કે જે વેળાએ, જેએની સત્તા બહુ એછી થયાવિનાની રહેલી અને જેએની ટવા થોડીજ બદલાયલી એવા ગ્રાસિયા અને મેવાસિયા ગુજરાત પ્રાન્તના જે ભાગોમાં હુજીસગણુ યાત છે તે ભાગેા અગત્ય કરીને અ ગ્રેજ સરકારના લાગણાત્ર રાજ્યનીચે દાખલ થઈ જશે. ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી ત્યાંના એક ભાગના લકા મુસીખત નીચે આવી પડયા તૈયપણુ ધણુા ભાગને તેથી લાભ થ ચૈ છે એ જોઇને સતેષ થાય છે. મરુએલ્ફિન્સ્ટન કહેછે કે, આ જિલ્લાઓમાં મારા મુકામ થવાથી લોકોની ખરો સ્થિતિવિષેને ગમે તે ‘‘વિચાર બાંધવાને મને ખની આવે એમ ધારવું નહિ. ઉતાવળથી નજર કંરતાં જે ખરી વાત જણાઇ આવેછે તે એ છે કે ગ્રાસિયા નબળા પડી ગયા છે અને ખાઇ ગયા છે; દેસાઇ અને પટેલ સતિ સર્વે વત- નદારો પાસેથી અધિકાર અને સત્તા છીનાવી લેવામાં આવી છે તેને બ- “લે તેના અંગનું અને તેઓની મિલ્કતનું નિર્ભયપણું તેને આપવા ‘માં આવ્યુ છે; આપણી મેલની રીતિમાં ફેરફાર કરવામાં આવ્યા તેથી " નાવિક્રયાને તેમનાં ભામનું એક ઢોટું કામ મળતું બંધ થઇ ગયુ છે, .