પૃષ્ઠ:Rasmala II.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૭
ઉત્તર ક્રિયા.


અગ્નિદાહ, જંગદાદ, અને ભૂમિદાહ એ સર્વેના ખુલાસા, ઉપર જે ક્રિયાનું વર્ણન આપ્યું છે તેમાં થઈ છે. V દ્રવ્યવાન હાયછે તેની દાઢની જગ્યાએ એક ગાય આીને તેનું દૂ તે ઉપર દાહી નાંખવામાં આવેછે પછીથી તે ગાય બ્રાહ્મણને આપી છે અમદાવાદમાં દૂધેશ્વર રીતે માન છે તેનું નામ એજ ઉપરથી પડેલું છે, સાભ્રમતી માહાત્મ્યમાં લખ્યું છે કે દધીચિ ઋષિને જે જગાએ અગ્નિાય દીધા હતા તે જગ્યાએ ઇંદ્ર અને દેવતા કામધેનુ ગાય ત્યાં લઈ આવ્યા અને તેનું દૂધ તે જગ્યાએ હાયું. દાહની ક્રિયા થઇ રહ્યા પછી ડાધુ નાહાયછે અને લૂગડાં ધ્રુવેછે તથા જે સારનાર હાયછે તે, પ્રેતને દાહથી થંડું પાડવા સારુ” તલ અને પાષ્ટ્રી અપેછે ક નાહાયા પછી સિયા અને પુરૂષો મરનારને ઘેર ફરીને પાછાં જાયછે અને પછીથી વેરાયછે. ધણી મરી ગયા પછી તેની વહુ ચૂડા ભાગેછે, બ્રાહ્મગુની નાતની સ્ત્રિયા દશમાને દાહાડે પોતાના માથાના વાળ ખેડાવી ન ખાવેછે. એક વર્ષે સુધી તે ખૂણે રેહેછે અને શાક પાળેછે, ત્યારપછી તેના પિયરનાં આવીને તેની રોક મૂકાવા પેાતાને ધેર તેડી જાયછે, કદાપિ કાઇને શાક મૂકાવનાર સર્યું હાઈ નથી તો તે અહુચરાજી, પ્રભાસ, કે પછી નર્મદાજી યાત્રા કરવા સારૂ. નીકળેછે. વધવા થઇ એટલે તે નાતજાતમાં જમવા જતી નથી, હવાંના સમયમાં, જો વિધવા પર વર્ષની હોયછે તે કેટલીક નાતેમાં સાભાવ તીના વેશ રાખવા છે, પશુ તે જ્યારે ત્રીશ વર્ષની ઉમ્મરની થાયછે ત્યારે તેને આપ કે કાઇ પાસેનું સગુ ભરી જાયછે ત્યારથી વિધવાપણાના શેક

  • સુરના “ એપિચુરિયન” માં દેખ વિસ્મરણ કરાવનાર પાત્ર વિષે લખેલું છે.

તેનું સ્મરણુ વાંચનારને કરાવિયે છિયે: આ ચાલામાંથી પી—આસિરિસ પેાતાના નીચેના રાણમાં એજ પિયે; અને નીચે જે મરણ પામેલા જાયછે તેના આઠ ઠંડા પાડવા સારૂ એજ તેને ન્યૂપેછે. “ આ પ્યાલામાંથી પી—એ માળેલું પાણી લીયના વેહેળિયાનું તાજું છે,