પૃષ્ઠ:Rasmala II.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૧
ભૂત..


તેથી હું એને વળગ્યો છું. કાર્યક ઠેકાણે વગડામાં ડુંગરની ધાર જેવું હોય ત્યાં કેટલાક ચરાના ઢગલો કરવામાં આવે તે પછી ત્યાં થઈને દરેક જ નાર દેવનું સ્થાનક સમજીને અકેકા પથરા ચડાવતું જા અને અહિ તે કાઈ દેરડી ચણાવે તે તેનુ ઘર મંડાય. કોઇ માપુ ભરાયું હેાય અથવા ધાયલ થયુ હાય ત્યાં આગળ પણ એવાં સ્થાનક થાયછે. હારાવતીમાં આને મળતી ચાલ વિષેનું કર્નલ ટ્રાડ વણ આપેઃ— અ રસ્તે અમે છૂટા પથ્થરની છાપરા વિનાની જગ્યા પસાર કરી તેમાં ભીલની દેવી હતી; આ થાનક કાંટાની ઝાડીમાં ઝાડાની ધટામાં હતું. ત્યાં વટેમાર્ગુએએ દુષ્ટ વિશા ચોથી, અથવા મને તા લાગે કે તેમને ભીલ લોકાજતેઓએ ધારેલા તે તાથી, પેાતાનું રક્ષણ થવાને વનદેવીને ભાતભાતના રંગનાં વસ્ત્ર ચડાવેલાં ડાખ- ળિયાએ લટકી રહ્યાં હતાં.” તે પેાતાની ટીપમાં એક વધારે વાત કહેછે કે “આવા પ્રકારની ચાલ આફ્રિકામાં ચાલે તે વિષેનું વર્ણન પા આપેલું છે.’’ Rajasthan 11; 662. આવા પ્રકારના શંકુ આકારના પથ્થરના ઢગલા ( ચગા ) મરણ પામે- લાના સંબંધમાં કરવામાં આવેલા એવું કાટના નીચેના કથન ઉપરથી જણાયછે.-- શંકુ આકારના ધણા એક પુરાતન મિનારા ઉપર, જ્યાં મહાન્ હાફમેની છાંનીનાં પાત્ર ઢોંકાયેલાં પડી રહ્યાં છે,” Scott, Yide “ The Lay of the ast Mlinstrel," Canto III, 29, and Note 2, U. અસફખાનની સરદારી નીચે અમ્મરના લશ્કરની સામે લડતાં ગઢમલાની રાયકા રાણી દુર્ગાવતી મરણ પામી, અથવા તા તે રાણીના કુટુંબના એક લે- ખમાં ( Vida As. Res. XV., P. 437, રે લખેછે કે, “દુર્ગાદેવી જે “હુાથી ઉપર ખેડી હતી તેના હાથમાં તરવાર હતી, તે વડે તેણયે પેાતાનું માથું કાપી નાંખ્યું; તે પરમાત્માની સાથે મળી ગઈ, તેણિયે સૂર્યનું મંડલ બેબ્રુ ‘જ્યાં આગળ તે પડી ત્યાંજ તેને ભૂમિદાહ દીધે। એવું એ ગાલ એશિયાટિક સે- ‘સાઈટીના પુસ્તકમાં એક જણ લખેછે, અને તેની દાહભૂમિ ઉપર રસ્તે થ ઈને નારા લેાકા, તે પર્વત ઉપર ધેાળા પથ્થરની સારી નત છે તેમાંથી સુ- “દરમાં સુંદર શેાધી કાહુાડીને ચડાવા નેઈયે એમ સમજેછે; તેની પાસે એ ખ- રાખા છે. તે તેની નાખતા પૃથ્થર રૂપ થઈને પડેલી છે એમ લેાકા માને; અને આશ્ચર્યકારક વાતે એવી ચાલેછે કે રાતના શાન્તપણાની વેળાએ પાસે- છતાં ગાંમડાંના લોકાને કાઈ ઢાઇ વાર તેના અવાજ સંભળાયછે.”