પૃષ્ઠ:Rasmala II.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
કાઠિયાવાડની મુલ્કગીરી.


આવ્યું હતું ત્યારથી મુખ્યત્વે કરીને તેઓએ મુલ્કગીરીના દર આગળના કરતાં ધણા વધારી દીધા હતા. મરાઠાના પેહેલાંના અધિરાજાઓના સમ- યથી જે ખંડણી લેવામાં આવતી હતી તે સિવાય મરાડા જાકે જાદે'નામે ખીજી ખંડણી લેતા હતા, જેમકે, તેમના ઘેાડાને માટે બ્રાસ દાણા” અને એ કરતાં પણ જેમાં સર્વ વાત આવી જાય એવા બીજો પ્રચૂર્ણ” ખર્ચ લેવામાં આવે. ખડિયા પ્રાન્તના બે ભાગ કરવામાં આવ્યા હતા, એક ફાઠિયાવાડ; તેમાં સાઠના દ્વીપકલ્પ, ઝાલાવાડ અને ખીને તેને લ- ગતે દેશ આવ્યા હતે; ખીજો મહીકાંઠે, તેમાં મહી નદીથી તે અંબા ભવાની અને કચ્છના રણુ સુધીને દેશ આવ્યા હતા. આરબ સિપાઇયે. કેટલીક સત્તા અથાવી પડ્યા હતા, મહારાજ ગોવિંદરાવ મરણ પામ્યા હતા, અને કાનાજી તથા મલ્હારરાવનાં અંડ ઉભાં થયાં હતાં, એ સર્વે કારણેએ કરીને કાઠિયાવાડમાં મુલ્કગીરી કરવાન ને ફ઼ાજ માલવાનું બની આવ્યું ન હતું તેથી સન ૧૭૯૮-૯૯ ની સા લથી ખંડણી ચડી ગઇ હતી. તે ઉધરાવાનું કામ મળાજી આપાજીને સોંપવામાં આવ્યું તે ઉપરથી ફડી જેર કચ્યા પછી ૧૮૦૨ ની સાલમાં તે મુશ્કગીરી કરવાને નીકળ્યા. પણ તેટલી વારમાં કાઠિયાવાડના તાલુક- દારા કિલ્લા બાંધીને સામા થવાને સજી રહ્યા હતા, અને જે પૈસા ખંડણી આપવાના કામમાં આવી શકત તે નાના પ્રકારના ખર્ચમાં અને મુખ્યત્વે કરીને તેના પેાતાનાજ યિા પછવાડે વાવરી નાંખ્યા હતા. વળી તે- એના સાંભળવામાં એમ આવ્યુ હતુ કે આમાજિયે ચડેલે અવેજ સા- મટા લેવાના નિશ્ચય કર્યેા છે, તે ઉપરથી તેને ધણી ધાસ્તી લાગી ગઇ હતી. મલ્હારરાવની ટાળીમાંના પાટડીના દેસાઇ હતા તેને જીતી

  • આ બંને પ્રાન્તની મુલ્કગીરીને આંકડા ઈ. સ. ૧૮૦૨ માં ગાયકવાડ સ-

રકારે કર્નલ વાકરને ચાદી કરી આપવા પ્રમાણે નીચે મુજબ હતા. પેશવાના ભાગ. પ્રાન્ત કાઠિયાવાડે... મહીકાંઠા ' ૫૭ ગાયકવાડના ભાગ રૂપિયા. ૪,૦૯,૫૨૧ 2,0,૬રર ૫,૩૮,૦૧૯ ૧૫,૦૦૦ લ. ૯,૪૭,૫૪૦ ૩,૧૫,૧૧૨