પૃષ્ઠ:Rutuna Rang.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઠારે ઠંડાં છે; હજી પાછલી રાતે ગોદડાં ઓઢવાં પડે છે. હજી ઘામનું તો નામનિશાને નથી દેખાતું.

વારુ ત્યારે રામરામ !

લિ. તમારો

ગિજુભાઈ