પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુમારસંભવ યાને તારકાસુરવધ
૧૬૩
 

કુમારસંભવ યાને તારકાસુરવધ ૧૬૩ ચંચળતા દૂર કરવા માટે ઈશારા કરવા લાગ્યા. હેની આજ્ઞાથી એકલા ગણે। જ નહિ પણ ચેાતરક પશુપક્ષીએ અને સમગ્ર અરણ્ય શાંત અને ચીતરેલું હાય એમ દેખાવા લાગ્યું. એટલામાં વૃક્ષની આડમાં થઇને નન્દીની આંખ ચૂકાવી મને શકરના સમાધિસ્થાનમાં પ્રવેશ કર્યો. અંદર જઈ લ્હેણે દેવદારની વૈદિકા ઉપર પાથરેલા વ્યાઘ્રચર્મ પર પચવાયુના નિરાધથી નિષ્કપ પ્રદીપ જેવા, સર્પ વડે ઉંચી આંધેલી જટાવાળા, નિષ્પન્ન નેત્રવાળા, મનને નવેદારથી નિવૃત્ત કરીને વીરાસને શાંત બેઠેલા, સમાધિસુખમાં મ્હાલતા ભગવાન શકરને તૈયા. આ સ્થિતિમાં ભગવાનનાં દર્શન કરતાં જ મદનના હાથમાંથી ધનુણ્ અને બાણ પડી ગયાં. હેનાં ગાત્રા ધ્રુજવા લાગ્યાં. પરંતુ એટલામાં જ પાર્વતી એ સખીએ સાથે દ્વાર આગળ આવી ઉભી રહી. હેણે રાતું વસ્ત્ર પહેર્યું હતું. તાાં વસંત પુષ્પાના અલકારા ધારણ કર્યાં હતા. હૈના સુગંધિ નિ:શ્વાસની પિરમલ લેવા આજુબાજું ભમતા ભમરાઓને એક પુષ્પથી તે વારંવાર ઉરાડતી હતી. એક હાથમાં ભગવાનની પૂવિવિધ માટે હેણે પુષ્પા અને માળાએ લીધી હતી. આવું સર્વાગ સુંદર અને રતિને પણ શરમાવે એવું પાર્વતીનું સ્વરૂપ જોઇ મદનને પાછી હિંમત આવી. તે જ વખતે ભગવાન શંકર સમાધિમાંથી નિવૃત્ત થઇ બેઠા હતા. નન્દીએ અંદર આવી હેમને પાર્વતીના આગમનની ખબર આપી. હેમણે ખેલ્યા વિના માત્ર આંખના ઈશારાથી હેને અંદર આવવા દેવાની સંમતિ આપી. તે પ્રમાણે પાર્વતીએ એ સખીએ સાથે પણું- કુટીમાં પ્રવેશ કરી સ્વહસ્તે ચૂંટેલાં પત્રપુષ્પા પ્રભુના ચરણુ આગળ ભેટ કર્યા અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં. શકરે હૅને આશીર્વાદ આપ્યા, “હું બાલિકા, હને અલૈાકિક પતિ પ્રાપ્ત થાઓ ! ” ખરેખર ભગવાનનાં વચને કદી અસત્ય કરતાં નથી ! મદન પુણકુટીના એક ખુણે ઉભા ઉભેા ક્યારના યેાગ્ય અવસર શેાધતે હતે.. જ્યારે આશીવાઁદ આપી શકરે પાર્વતી સામું જેવું ત્યારે પાર્વતી મંદાકિનીનાં કમળખીજની બનાવેલી જપમાળા, પેાતાના ઉદ્ગામા ાંત રાત કામળ શ્વેત હસ્ત વડે, શંકરના હસ્તમાં આપવા માટે એક ડગલુ tal