પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સરસ્વતીચંદ્ર ભાગ ૧, મૂલ્ય રૂ. ૧ાા
સરસ્વતીચંદ્ર ભાગ ૨, મૂલ્ય રૂ. ૧ા
સ્નેહમુદ્રા,                મૂલ્ય રૂ. ૧

ઉપર લખેલાં પુસ્તકો નીચે લખેલે ઠેકાણે તપાસ કર્યેથી મળશે.

મુંબાઈ:–કાલકાદેવી રોડ ઉપર અગીઆરીને રસ્તે
મલ્હારરાવ વાડીમાં
કર્તાની ઑફીસમાં,
            "            "     એન. એમ. એન્ડ કંપની.
            "            "     પંડિત જેષ્ટારામ મુકુંદજી.
સુરત:- એમ. જે. પોસ્ટવાળા, નાણાવટ.                
ભરૂચ:–જુના બજારમાં રા. રા. સંતોકભાઈ જીવણરામ.
અમદાવાદ:–ખાડીયામાં સાકરલાલ બુલાખીદાસની કં.