પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪૫
સૂચિ
સમજૂતી ૩૩૩; ૦ઠાકોરસાહેબની કૅડલને છૂટા કરવાની ઇચ્છા ૩૪૦; ઠાકોરસાહેબની સ્થિતિ વિષે ગાંધીજીનો ગિબ્સનને કાગળ ૩૮૦; ૦ઠાકોરસાહેબનું સરદારને આમંત્રણ ૩૫૧; ૦ઠાકોરસાહેબનો કૅડલ સામે અસંતોષ અને છૂટા કરવાની તૈયારી ૩૩૮–૯; ૦ઠાકોરસાહેબનો રાજકોટની પરિસ્થિતિ વિષે ગિબ્સનને પત્ર ૩૩૭–૮; -ઢેબરભાઈની ધરપકડ ૩૩૧-૨, ૩૩૫-૬, ૩૪૨; ૦દરબાર વીરાવાળાએ કરાવેલો વચનભંગ ૩૫૪; દરબાર વીરાવાળાના પ્રજાપરિષદ સામે પેંતરા ૩૩૩; દરબાર વીરાવાળાના સમાધાનના પ્રયત્ન ૩૫૦; દરબાર વીરાવાળાનું રાજકોટમાં પુનરાગમન અને ગમન ૩૪૫; ૦દરબાર વીરાવાળાને ગિબ્સને દૂર કર્યા ૩૪૧; –ની લડતનું બીજ ૩૩૦-૧; પ્રજા પર જુલમ ૩૬૮-૯; ૦પ્રજામાં ઉત્સાહ ૩૪૧-૨; ૦૨ાજકોટના રાજા ૩૩૦; રાજકોટની પરિસ્થિતિ વિષે સરદારનું ભાષણ ૩૪૨–૫; ૦રાજકોટની સ્થિતિ વિષે સરદારનું નિવેદન ૩૮૩–૪; ૦રાજકોટ રાજ્ય તરફથી ગાંધીજી પર આક્ષેપો ૩૮૧-૨; ૦વડા ન્યાયાધીશ આગળ કેસ અને સરદારની તરફેણમાં ચુકાદો ૩૮૮-૯; ૦વડા ન્યાયાધીશના ચુકાદાના લાભો જતા કર્યા પછી નિમાયેલી સમિતિના રિપોર્ટ પર ગાંધીજીની ટીકા ૩૯૮–૯; ૦વાઈસરૉયનો વચનભંગનો મુદ્દો વડા ન્યાયાધીશને સોંપવાનો ગાંધીજીને સંદેશો ૩૮૬; ૦સમાધાન કરાવવા બદ્દલ સરદારને ઠાકોરસાહેબનો આભાર પત્ર ૩૫૪; સમાધાનીના ભંગ પછી દમનના ઑર્ડિનન્સ ૩૬૩-૪; ૦સમાધાનીને નકામી બનાવવા બીજાં હિતોને અંદર દાખલ કરવાની ચાલબાજી અને નામો સામે વાંધાવચકા ૩૯૦–૩; ૦સમાધાનીનો ભંગ અને લડતની ફરી શરૂઆત ૩૫૪-૬૦; ૦સમાધાનીનો મુસદ્દો ૩૫૨; ૦સરકારી ઇજારાવાળી દીવાસળીનું લિલામ ૩૩૫; સરદારની રાજકોટના રાજતંત્રમાં સુધારા કરવાની ઠાકોરસાહેબને સલાહ ૩૩૪; સરદારની લડતની ફરી હાકલ ૩૬૦–૩; ૦સરદારનો ઢેબરભાઈને પ્રજાબળ એકત્ર કરવાનો સંદેશો ૩૩૨; ૦સરદારનો લડતનો અંત લાવવાની તત્પરતા બતાવતો કાગળ ૩૫૦-૧; ૦સરધાર અને રાજકોટના કેદીઓના ઉપવાસ ૩૬૯


રાજેન્દ્રપ્રસાદ ૧૯૭, ૨૯૬, ૨૯૮, ૪૩૮, ૪૪૦, ૪૫૮
રાયમ ર
રાસ ૭, ૯, ૫૭, ૭૩, ૭૫; –નો જમીન મહેસૂલ ન ભરવાનો ઠરાવ ૨૭

મલી, સર રોજર –ની સરદારની ખાનગી મુલાકાત ૨૦૦
લાખાજીરાજ ૩૨૯
લાલા, શ્રી ભોગીલાલ ૭૦

લિનલિથગો, અર્લ ૩૮૭, ૪૬૪–૫; અને ગાંધીજીની મુલાકાત ૪૪૦–૧; એ રાજેન્દ્રબાબુ અને ઝીણા સાથેનો પત્રવહેવાર સટીક પ્રગટ કરતાં ગાંધીજીની ટીકા ૪૫૮–૯; ૦ગાંધીજી સાથેની નિષ્ફળ મુલાકાત અંગે ગાંધીજી સાથે સંયુક્ત નિવેદન ૪૬૨-૩; –નું યુદ્ધ વિષે જાહેરનામું ૪૪૨; –નું યુદ્ધહેતુ વિષે જાહેરનામું ૪૫૧; –નો વાણીસ્વાતંત્ર્ય આપવાનો ઇનકાર ૪૮૨

લીમડી –ના યુવરાજના સુધારા અને તે વિષે કાઠિયાવાડના રાજઓનો ઠરાવ ૪૧૮; –ના રૂનો બહિષ્કાર ૪૧૭; –ની પરિસ્થિતિ વિષે સરદારનું નિવેદન ૪૧૧; ૦પાણશીણાના કેર સામે પ્રાજનોના ઉપવાસ ૪૧૦, ૪૧૨;