પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
૧૨૩
 

________________

4/25/2021 5 & 6. ૨૦. ઉપસંહાર ૧૨૩ (૫) સૌને કેળવણી લેવાની સમાન તક મળે, શિક્ષણશાસ્ત્રમાં કેળવણીને માટે નાલાયક ઠેરાવી શકાય નહીં. કેળવણી સાર્વત્રિક કરવા માટે નઈ તાલીમ એ સુંદરમાં સુંદર સાધન છે. () જેમ દરેક માણસને વાજબી મહેનતાણું મળે, તેમ દરેક વસ્તુના ભાવ પણ વાજબી હોવા જોઈએ. (૭) સમાજવ્યવસ્થા શાસનવિહીન, શાષણરહિત અને સમતાયુક્ત હોવી જોઈ એ. (૮) તે માટે અર્થરચના તેમજ રાજ્યરચના વિકેન્દ્રિત કરી નાખવી જોઈશે. તેનું નાનામાં નાનું એકમ આપણું ગામડું હશે. આર્થિક બાબતમાં તે સ્વાવલંબી અને મોટે ભાગે સ્વયંસંપૂર્ણ હશે અને રાજકીય બાબતમાં તે સ્વતંત્ર પ્રજાસત્તાક હશે. (૯) અર્થવ્યવસ્થા ખેતી અને પ્રામઉદ્યોગપ્રધાન હોવી જોઈએ. (૧૦) સમાજ ધનનિક નહીં પણ શ્રમનિષ્ઠ હોવો જોઈએ. સાદુ અને સંયમી જીવન એ આપણે આદર્શ હાય.. | (૧૧) પક્ષપ્રથા એ અત્યારની લોકશાહીમાં અનિવાર્ય ગણાય. છે, પણ સર્વોદયમાં લેકશાહી પક્ષાતીત હોવી જોઈએ. / Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust 23/23