પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯
સામાયિક પત્રો અને છાપખાનાં.

નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
૪પ મુંબાઈ મુંબાઈ સાર. ... ૧૮૬૬ અંગ્રેજી-ગુજરાતી-મરાઠી.
૪૬ " મુંબાઈ ટાઉન પ્રેસ ... ૧૮૬૬ (લીથો)મરાઠી-ગુજરાતી-સંસ્કૃત–ફારસી-અરબ્બી.
૪૭ " મોમર્સીઅલ ... ૧૮૬૦ ઇંગ્રેજી-ગુજરાતી.
૪૮ " ઈમ્પીરીઅલ... ૧૮૬૫ " ગુજરાતી.
૪૯ " જોબ પ્રિન્ટિંગ ૧૮૫૯ " "
૫૦ " મહોમેદન પ્રિન્ટિંગ ... ૧૮૪૯ (લીથો) ફારસી-અરબી-ઝંદ–ગુજરાતી.
૫૧ " સમાચાર દર્પણ ... ૧૮૪૯ ઇંગ્રેજી-ગુજરાતી.
૫૨ " વેસ્ટર્ન ઇંડિયા ૧૮૪૦ " મરાઠી-ગુજરાતી.
૫૩ ભરૂચ વર્ત્તમાન ... ૧૮૬૧ (લીથો) ગુજરાતી.
૫૪ " સવદાગર ... ... ૧૮૬૬ (લીથો) ગુજરાતી બાળબોધ
૫૫ દમણ કાવસજીનું . . .
ગુજરાતી.
પ૬ રાજકોટ. પોલિટિકલ એજન્સી ગેઝેટ ૧૮૬૩ ગુજરાતી-ઇંગ્રેજી.
૫૭ " જ્ઞાનગ્રાહક ,, ... ૧૮૬૪ (લીથો) ગુજરાતી.
૫૮ ખેડા. ખેડા નીતિ પ્રકાશ .. ૧૮૫૭ " ગુજરાતી
૫૯ " ખેડા વર્ત્તમાન ... ૧૮૬૧ ગુજરાતી
૬૦ " ખેડા દુનિયાં દાદ ... ૧૮૬૭ (લીથો)