પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
198
સત્યની શોધમાં
 


મુખ્ય સંકલન-સંપાદન

અંતર-છબિ : ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત

સંપાદક : હિમાંશી શેલત, વિનોદ મેઘાણી

લિ. સ્નેહાધીન ઝવેરચંદ (મેઘાણીના પત્રો)

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

લિ. હું આવું છું (2 ખંડ) : ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન

સંપાદક : વિનોદ મેઘાણી

સમગ્ર મેઘાણી-સાહિત્ય

[2002 સુધી બહાર પડેલા ગ્રંથો]

① સોના-નાવડી : સમગ્ર કવિતા
② મેઘાણીનાં નાટકો
③ સૌરાષ્ટ્રની રસધાર
④ સોરઠી બહારવટિયા
⑤ લોકસાહિત્ય : ધરતીનું ધાવણ
⑥ લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય
⑦ રઢિયાળી રાત
⑧ મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ 1)
⑨ મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ 2)