' . પ્રવાસીઓને અમારે સૌરાષ્ટ્ર જેવે છે. ચી રીતે એઈએ ? ' તમારી ચેાપડીએએ અમને સારઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી લગાડી છે, અમે કયાં કયાં જઈએ તે સૂચવશેા ?' 4. • તમે સઘરેલાં લેાકગીને અમારે લેાકેાને માંએ સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણાની વાર્તા માણવી છે, ગીર જોવી છે, સિહા જોવા છે, માટે કઈ લામિયા આપે, અથવા સાથે આવે !' નિશાળા-કૉલેજની લાંબી રજા પડવાની થાય ત્યારે. ત્યારે એાળખીતા અને અણુઆળખાતા કાઈ કાઈ તરફથી આવાં પુછાણુ આવી પડે છે. પરંતુ એ બધાંની અંદર એક-એ થરતા મુકાયેલી હોય છેઃ
તેવુ છે. આ બધુ અમારે તા. ૧૦મીથી ૧૭ મી સુધીમાં જોઈ આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ મહેનો ને સાત ભાઈ છે.’ ' જુદી જુદી નાજુક ખાસિયતાવાળા એવા માનવમેળાને સૌરાષ્ટ્રનાં સાહિત્ય, સંસ્કાર, પુરાતનતા વગેરે બધું જ એક- સામટું ઇન્હેન્સ્ડ મિલ્ક ના ડબ્બામાં ઠાંસેલુ જોઈએ છે. દિવસેદિવસના તે કાર્યક્રમ માગે છે. એવુ દČન કરાવવું અતિ કઠિન છે.