પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

ગંગા-એક ગુર્જર વાર્તા............ ૧ - તા-૦ ૦-૨-૦

હિન્દ અને બ્રિટાનિયા (ત્રીજી આવૃતિ). ૧ - ૮-૦ ૦-૨-૦

રાસલાસની કથા ................ ૧ - ૦-૦ ૦-૧-૦

કામંદકીય નીતિસાર ............. ૦ - ૧૨-૦ ૦-૧-૦

યમસ્મૃતિ ..................... ૦ - ૨-૦ ૦-૦-૬

ચારૂચર્યા ..................... ૦ - ૪-૦ ૦-૦-૬

તપ્તાસંવરણ નાટક .............. ૦ - ૨-૦ ૦-૦-૬

રાજભકિત વિડંબન .............. ૨ - ૦ ૦-૦-૬

સવિતાકૃત કવિતા ............... ૧ - ૦-૦ ૦-૨-૦

બાળકૃષ્ણ વિજયનાટક ............ ૦ - ૮-૦ ૦-૦-૬

ગંગાગોવિંદસિંહ ................. ૦ - ૧૨- ૦ ૦-૧-૦

શ્રીમદ્ ભાગવત બારેસ્કંધ શ્રીમદ્

ભગવદગીતા સહિત ............ ૭  - ૦-૦ ૦-૧ ૦-૦

વીદુરનીતિ સંસ્કૃત ............... ૦ - ૪-૦ ૦-૦-૬

કથા સરિત્સાગર-છસોથી વધુ વાર્તાઓ, નાટકો, કાવ્યો વિગેરેનો ૧૬૦૦ પૃષ્ઠોનો મોટો સંગ્રહ દ૨ માસે ચોપાનિયાંના આકારમાં બાહાર પાડવામાં આવે છે. એવા ૧૬ ભાગમાં આખો ગ્રંથ પુરો કરવામાં આવશે હાલ નામ નોંધાવી તા. ૧લી આગષ્ટ સુધી પૈસા ભરનાર પાસથી રૂ. ૪ લેવામાં આવશે