પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


શિવાજીની સુરતની લૂટ


(ઐતિહાસિક વાર્તા )લખનાર
ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ
"ગુજરાતી"ના અધિપતિ; અને "ગુજરાતી" પ્રેસના સ્થાપક.
"ચન્દ્રકાન્ત" “હિન્દ અને બ્રિટાનિયા,” “દિલ્હી પર હલ્લો,”
“ગંગા એક ગુર્જર વાર્તા,” પંચદશી પર “ચંદ્રકાંત વિવરણ” વગેરેના લેખક.
સુધારેલી ચોથી આવૃત્તિ

“ગુજરાતી” પ્રિન્ટીંગ પ્રેસ,
સાસુન બિલ્ડીંગસ-એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઈ ૧.

વિ. સં. ૧૯૮પ.

ઈ. સ. ૧૯૨૮.