પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પદ ૩૭૬ મું - રાગ જંગલો

પદ ૩૭૭ મું - રાગ જંગલો

પદ ૩૭૮ મું

પદ ૩૭૯ મું

ચાલોને લાલા માલતીરા, બાગમેં બિરાજો... ચાલોને ટેક
સેવતીરી સુંદર કલિયાં બીન બીન, મારુ થારો મુકુટ ભરાજો... ચાલોને ૧
ગજરા બાજૂ તોરા હાર પહેરાવી, નેણાં ભરી નાથ નિરખાજો... ચાલોને ૨
અંબ કદંબરી કુંજમેં કહાના, મીઠી મીઠી મોરલી બજાજો... ચાલોને ૩
પ્રેમાનંદ કહે પ્રીત કરીને, પ્યારા થારો પ્રેમરસ પાજો... ચાલોને ૪