પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૭૩૫ મું - રાગ ગરબી

ઓરા આવોને ધર્મકુમાર રે, રાખું મારા નેણામાં,
તમે છો મારા પ્રાણ આધાર રે, રાખું0 ૧
જોવું રસિક સહજાનંદરૂપ રે, છે પાવન પરમ અનૂપ રે... ૨
તમે પ્રગટ્યા અમારે કાજ રે, દીનબંધુ છો ગરીબનિવાજ રે... ૩
હરિકૃષ્ણ હરિ ઘનશ્યામ રે, નીલકંઠ નારાયન નામ રે... ૪
પુરુષોત્તમ પૂરણકામ રે, પ્રેમાનંદના છો સુખધામ રે... ૫


પદ ૭૩૬ મું - રાગ ગરબી


પદ ૭૩૭ મું - રાગ ગરબી


પદ ૭૩૮ મું - રાગ ગરબી