પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અબ


પદ ૭૮૪ મું

મારે સ્વામિનારાયણ ભજવા રે, દુરિજનિયાના સંગને તજવા રે,
મે તો મેલ્યો સંસારિયો માડી, જોવા સ્વામિનારાયણ દાડી... ૧
મુને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે... ૨
વાટે ઘાટે ને જાતા (ને) વળતા, સ્વામિનારાયણ શ્રવણે સાંભળતા... ૩
મુખે સ્વામિનારાયણ ગાવું, લોકલાજ થકી ન લજાવું... ૪
પ્રેમસખી કહે સ્વામીને સારું, કુરબાન કર્યું શિર મારું... ૫


પદ ૭૮૫ મું


પદ ૭૮૬ મું


પદ ૭૮૭ મું