પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૮૭૯ મું - રાગ સોરઠ

ગમિયો રે મારે મન ગિરધારી, ગમી૦ ટેક.
નટવર નાગર સુખનો સાગર, હરિવર હૈડાનો હાર હજારી ગમી૦ ૧
કોટી કામ વારું છબી પર, રંગ રસિયો ઘનશ્યામ વિહારી ગમી૦ ૨
સુખ સંપત શામળિયો મારે, એને ભજું બિજું સર્વ વિસારી ગમી૦ ૩
પ્રેમાનંદનો નાથ મનોહર, ધર્મકુંવર સુંદર સુખકારી ગમી૦ ૪


પદ ૮૮૦ મું - રાગ સોરઠ


પદ ૮૮૧ મું - રાગ સોરઠ


પદ ૮૮૨ મું - રાગ સોરઠ