પૃષ્ઠ:Shripremanand Kavya Bhag-1.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૧૨૫ મું


પદ ૧૨૬ મું


પદ ૧૨૭ મું

આજ અલબેલો બાઈ મારે, મંદિરે પધાર્યા,
વા'લાજીએ બાઈ મારાં કારજ સાર્યાં રે... આજ ટેક

થોડું થોડું હસતા, બોલતા મીઠી વાણી,
ગુણવંત આવ્યા ગોપિયુંનાં, ચિત્તડાંને તાણી રે... આજ ૧