પૃષ્ઠ:So Taka Swadeshi.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકાશકનું નિવેદન ખાદીની હિલાલની પૂર્તિરૂપે ગ્રામઉદ્યોગોને સજીવન કરવાની હિલચાલ ગાંધીએ ૧૯૭૪માં શરૂ કરી તેને અંગે ગયાં સાત વરસમાં ‘ નિબંધુ 'માં ગાંધીજીના તેમ જ અન્ય લેખકાના અનેક લેખ પ્રગટ થયેલા. તેમાં ગ્રામઉદ્યોગનું થિક દૃષ્ટિએ મહત્ત્વ દર્શાવનારા ને તેની ચર્ચા કરનારા જે લેખા હતા તેના સંગ્રહ આ પુસ્તકમાં પ્રગટ કરેલા છે. હિંદુસ્તાનની આર્થિક વ્યવસ્થામાં ખાદી તેને જે તર ગ્રામઉદ્યોગો કેવું પ્રધાન સ્થાન ધરાવે છે અને તે રની જ્વાદારી અને દાધિ તથા ખમરાની ઇલા કેમ કે તેનાં દાખલાદલીલો ને આંકડા સાથેનાં વિવરણા આ લેખામાં આપેલાં વાચકા તે. આ લેખસ ગ્રહ વાબગના મત અલી અથવા દઉં કરી, તથા તેમને આ દેશવ્યાપી પ્રવૃત્તિમાં પાતાનો ફાળો આપવા પ્રેરી આ હિલચાલમાં યત્કિંચિત્ મદદ પહોંચાડશે એવી આશા છે. . અભ્યાસીઓની સગવડને સારું પુસ્તકને છેડે સૂચિ આપવામાં આવેલી છે. ગ્રામઉદ્યોગથી વ્યતિરિક્ત ગ્રામસેવા અને ગ્રામસંગઠન તથા ખાદીનું અર્થશાસ્ત્ર એ વિષયાના લેખસ ગ્રતા પણ થાડા વખતમાં પ્રસિદ્ધ કરવાની અમારી ઉમેદ છે. તા. ૧૫-૬-'૪૧