આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સ્ત્રીસંભાષણ
કુટુંબ ૧.
| શેઠ હીરાચંદ, ઉમર વરસ | ૬૦. |
| તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ | ૫૦. |
| બીજી સ્ત્રી 'નવીબાઈ'[૧] , ઉમર વરસ | ૩૦. |
| પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ | ૩૨. |
| તેની વહુ નવલવહુ, ઉમર વરસ | ૨૧. |
| તેનો દીકરો, મલુકચંદ, ઉમર માસ | ૬. |
| દીકરે અંબા, ઉમર વરસ | ૮. |
કુટુંબ ૨
| શેઠ માણેકચંદ, ઉમર વરસ | ૩૬. |
| શેઠાણી મંછીવહુ, ઉમર વરસ | ૩૦. |
| તેનો દીકરો તારાચંદ, ઉમર વરસ | ૮. |
| શેઠેની બેહેન હરકોર બાઈ, ઉમર વરસ | ૪૦. |
- ↑ ચાહે તે નામ હોય પણ બીજી સ્ત્રીનું નામ નવી વહુ; તે ઘરડી થાય, ત્યારે નવીબાઈ કહેવાય