પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૯૬ સુદર્શન ગદ્યાવલિ, રહસ્ય સમજવાને અશક્તિમાન રહે છે, અને દિનપ્રતિદિન વિકાસ પામતી બુદ્ધિ નીતિતત્ત્વ સબંધી અનેક શકાજાલથી છવાતી જાય છે. % ૩. વિચારની ગહનતાને દોષ ભાષા ઉપર ચઢાવવામાં આવે છે એ વાત સત્ય છે. ૮ ખાવિલાસ ” ની ભાષા જે બાલકાને માટે એ પુસ્તક રચવામાં આવ્યુ છે તેમને અ ત્યંત કઠિન પડત. એમ હું ધારતા નથી. એટલું તેા છેજ કે વિચારની ગહનતાને લીધે કાંઇક ભાષા પણ સ્વતઃ ગહન થાય છે. પણ વિચાર અને ભાષાના ધ્રુવા નિકટસંબધ છે એ સમજનારને આમાં કાંઇ નવાઇ નહિ લાગે. ઈંગ્લિશ ભાષા Elizabethan Age માં' એટલે જે સમયે લેાકેાના વિચાર પૂર જોસથી ઉદ્ગાર પામી રહ્યા હતા તે સમયે, કેટલા નવીન શબ્દોથી ભરાઈ હતી? ચાલતી સદીના વિદ્ન્મુકુટ Carlyle આવેજ તકરારને પ્રસંગે લખે છે કે; The poor people seen to think a slyte can be put, off or put on, not like a skin but like a coat. Is not a skin verily a product and close kins-fellow of all that lies under it...not to be plucked off without flaying and death. “ શું આ કહેવુ ખાટુ છે ? “ ૪. કદાચિત્ એમ કહેવામાં આવશે કે વિચાર પણ ગહન છે. સય યેાગ્ય શિક્ષકની જરૂર પડે એમાં નવાઇ નહિં. પણ હાપસીરીસ્તી ખીજી ચાપડીમાંતી “ જેને જેવા સંગ રંગ હુ તેવા એસે; જેને જેવા સંગ પ્રેમ પણ તેવા પેસે ” આ પંક્તિ શું શિક્ષક વિના ખીજી ચેાપડી ભણુનારાં છેકરાં સમજી શકશે ? નાજ. તે પછી વિચાર ગહન છે, આ દૂષણુ પણ હું અકિંચિત્કર સમજી બ્રુ. “ આપે આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું એ ઠીક થયું. ઘણાંક બાલકા અનેા લાભ લઇ શકશે. ઉપયેાગિતાની બાબતમાં આપનાં સર્વ પુસ્તકામાં આ શ્રેષ્ઠ ગણાશે: ,, રા. રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાડી બી. એ. એલ. બી. હાઈકાર્ટ પ્લીડર, સરસ્વ- તીચંદ્ર, સ્નેહમુદ્રા આદિના કર્તા, એમનેા અભિપ્રાયઃ— "As regards the opinion you invite of me I need scarcely say that it has become usual to raise frivolous and prudish objections to publications of this kind. People are often tempted to pick holes here and there for fashion and for vanity; and complaints about high language are often made from ignorance of the true state of things. I have found people and even children understand more than what some talkers of simplicity expect them to do. It must in every case be a question of pronouncing after and before experiment in the proper way. You are perhaps aware-I venture to illustrate-that many incapable teachers find fault with Dr. Bhandarkar's Ist and 2nd Sanskrit Books. As regards your prosent book I propose to place it in Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50