પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૩૮ સુદર્શન ગદ્યાવલિ, - કોઈના મનની વાત જાણી શકાય ? | માણસ માણસના મનની વાત જાણી શકે એ બનવું કેવલ અશકય જેવું જ જણાય છે. કેઈ કાઈના મનમાંની વાત જાણી શકાતી હોય તો પછી સંસારને સાધારણ વ્યવહાર ચાલ પણ કઠિન થઈ પડે. એક તરફથી આપણે એમ વારંવાર સાંભળીએ છીએ કે સામાના મનમાંની વાત સમજવી એ પરમેશ્વરે પોતાનાજ હાથમાં રાખેલું છે, તેમજ બીજી તરફથી એમ પણ સાંભળતા જઈએ છીએ કે મેટા યોગીઓ અને મહાત્માઓ આ પ્રમાણે જાણી પણ શકે છે. જેમ સામાના મનની વાત સમજી શકીએ છીએ કરીને ડાળ ધાલનાર લેક જુઠા પડ્યાની ઘણી વાતો લેકમાં ચાલ્યા કરે છે, તેમ અમુક માણસે અમુક વાત બરાબર કહી બતાવી એ વગેરે દાખલા પણ સંખ્યા બંધ આપવામાં આવે છે. આમાંથી ખરૂં શું ને ખાટું શું તે બાબતનો નિર્ણય સર્વે પોત પોતાના અનુભવ પ્રમાણે કરી લે છે. માણસના નસીબમાં હવે પછીથી શું થવાનું છે એ વર્તવાની વિદ્યાના આ વિદ્યા એક અંતર ભાગ છે. એમ કહીએ તો ચાલે. પણ પ્રથમ તો એ તે વિદ્યા કહેવી કે નહિ અથવા એ કેવલ “ કાગડાનું બેસવું ને તાડનું ભાગવું ” એવા અકસ્માત બનાવમાં ગણવી એજ શંકા છે. જ્યારે એકને એક બનાવ જુદી જુદી રીતે, જુદી જુદી સ્થિતિમાં, ને જુદે જુદે સ્થલે બનેલે માલુમ પડે છે ત્યારે તે બનાવના ખરાપણા વિષે ખાતરી થાય છે અને તે અમુક જાતનાં કારણાથીજ બને છે એમ પણ સમજી શકાય છે. જ્યારે કાઈ પણ બનાવ વિષે આ પ્રમાણેની અજમાયશ ચાલીને તે વાત સિદ્ધ થાય છે ત્યારે તે વિદ્યા કે શાસ્ત્રની પંક્તિમાં ગણાય છે. આટલે નિર્ણય થયા પછી તે શાસ્ત્રના અભ્યાસ કરનારને કામ લાગે તેવા નિયમે રચાય છે ને સધળું બંધારણ સવારે પાકું થાય છે. વિઘક શાસ્ત્ર, યોગશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર એ સર્વ આ પ્રમાણેજ બંધાયેલાં સમજવાં. મન પરખવાની શક્તિતી અસલના શાસ્ત્રમાં જે વાત આપી છે તેના વિચાર કરતાં અમને એ શક્તિ પણ એક વિદ્યા છે એમ માનવાનું મન થાય છે, પણ આજ “સુધારા ના જમાનામાં એ અમારૂં બાલવું હેમ ભરેલુ" કે વગર વિચારનું ગણાશે. જગતમાં સજેલાં પ્રાણીમાત્રને ઈશ્વરે સ્થલ ઇંદ્રિયાતો આપેલી જ છે. પણ કોઈ કોઈ પ્રાણીમાં અમુક ઇન્દ્રિયનું જોર એવું મુશ્કેલું હોય છે કે તેવુ' બીજા પ્રાણીમાં હોતું નથી. તે છતાં ઈતર પ્રાણીઓ પણ તેવાં પ્રાણીની શક્તિનું અનુકરણ કરીને પોતાનામાં તેવી શક્તિ લાવી શકે છે. સાયની ઐહિ પમાડવાની શક્તિ, માછલાંની પાણીમાં જોવાની ને તરવાની શક્તિ, કતરાની વાસ લેવાની શક્તિ અને એક પ્રકારના ઉદર થાય છે તેની જીવતાં ને જીવતાં છ છે, સાત સાત માસ પયેત સમાધિમાંજ પડી રહેવાની શક્તિ પ્રસિદ્ધ છે. તે તે બાબતની તપાસ કરીને માએ જુદી જુદી રીતે એવી શક્તિઓ પોતાનામાં પણ ઉપજાવેલી છે. વળી એ પણ વિચારવાનું છે કે જેમ અમુક પ્રકારની શક્તિ અમુક જાતની યુક્તિઓ વડે સિદ્ધ થઈ આવે છે, તેમ કાઈ કોઈ માણસ પણ કુદરતથીજ તેવી શક્તિ વાળાં ધડેલાં હોય છે. કોઈ માણસે પોતાના કાન હાથીની પેઠે હલાવી શકે છે, કોઈની નજરજ ખરાબ હોય છે, ક્રાઈને પોતાના ઉપર થનારી વાતની ખબરે નિરંતર કોઈ ચમતકારિક રીતે પડયાં કરે છે. વળી અમુક અમુક પ્રકારના વ્યાધિ થવાથી શરીરમાં જે ફેરફાર થઈ આવે છે તેથી પણ પહેલાં ન હોય andhi Art aae POLA 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50