પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોળીનું નાળીએર ૩૭
 

[ જવાબ જેઈ ] [હરમાલની પાસે [ આગળ આવી ] કાળીનું નાળીએર ઇ સરમાત ખરાખર હું એ જ ધારતો હતો. નારદ પહોંચી] ઉં, શું ધારતો હતો? કિરીટ જવા દો એને વેચો છે. હરખાલ [માં ઉતરી જતાં મેં એક દાખલાના જવાબ જોયા એટલે હું વેદિયા થઈ ગયા? તમે તો જાણે.... બિન્દુ [વચ્ચે પડી] ના; અમે કાઇ દિવસ એવી ચોરી નથી કરતા, તારી માકઅમે ઘરે વખત અગાડતા હાઇએ તો એ વારા આવે ને?