પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬ ત્રિવેણી અને
 

૬૬ ત્રિવેણી અને વાસતી મનહર, અહિં શું જોવાનું છે ? મનહર વાહ ! શી મીઠી સુવાસ ! જાણે અહિં જ બસ ઉભાં રહીએ ! વાસતીબહેન, તમને એવું થાય છે કે નહિં ? [ વાચિતથી સેાનબાઇની નુર એમનાપર પડે છે. વાસંતીનાં રેશમી વાના ચળકાટથી અને મનહરનાં સુતરાઉ વજ્રાના ઉજાસથી એની આંખે! અંજાય છે. દુકાન આગળ ઉભેલા બેત્રણ માલ- મજૂરા, આ નેઈ ચાલતા થાય છે ]. સાનમા આવા; બહેન ! આવે. મનહર [ પાસે આવી ] મહેન, આ ફૂલે તો આ ! કેવાં મજાનાં છે? તમને ગમે છે કે નહિ ? વાસંતી [ રસ વગર ] ઠીક છે. સુગંધ સારી છે. પણું.... સાનબાઇ અરે આખા ગામમાં ફરી વળે. આવાં ફૂલના જે જોટો જડે તો મારે પાઇ પણ ન લેવી. મહેન, સાધારણ માણસ તો આવું સુંઘવામાં સમજે ય નહિં. એ તો તમ રાખાં કાક ભાગ્યશાળી કદર કરી જાણે !