પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૫
ત્યાગમૂર્તિ.

ફાલુ અયાવેº છતાં જે જ્ઞાતિના મહાજન ધારૈ તા આ ગરીબ ગાયને અચાવી શકે છે. મહાજન કઈ કરવા તૈયાર ન હોય તે જેએ આ પરાપકારનું કામ કરવા ઇચ્છતા હોય તેઓ મહાજનને વચમાં પડવા વીનવે, તેમ પશુ ન ચઈ શકે તેા જે આ ધાર કૃત્ય અટકાવવા ઇચ્છતા હેાય તે વિનયપૂર્વક આળાના બાપને સમજાવે તેમજ વિવાહ કરનારને પણ સમ- જાવે. તે અવશ્ય આ બન્ને વ્યક્તિઓના ત્યાગ તા કરે જ, તેમનાં ભેજનાદિ કાર્યોમાં ભાગ ન લે ને તેમ કરી પોતે આ પાપની ભાગીદારીમાંથી મુક્ત થાય. જે સમાજમાં આવા ગુન્હા થતા હોય તેમાં આખા સમાજને દોષ માનવા જ ઘટે છે. ક્રેમકે જે વસ્તુની વિરૂદ્ધ તીવ્ર સામાજિક અભિપ્રાય હાય તે વસ્તુ કરવાની ધૃષ્ટતા એકાએક ઢાઇ કરતું નથી. અને જ્યાં સમાજની દરકાર ન કરતાં ઉદ્ધતાથી કાઈ વ્યક્તિ સમાજની મર્યાદા છેડે છે ત્યાં સમાજની પાસે શાંત અસહકાર રૂપી સુંદર હથિયાર રહેલું છે તે તેની મદથી સમાજ દોષમુક્ત અતી શકે છે. ૦ ૪૦ ગાંધી ]