પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૬
ત્યાગમૂર્તિ.

$. ત્યાગમૂર્તિ અને બીજા લેખ આ ઇમામસાહેબને બે દીકરી છે. તેએ મારી સાથે સગા ભાઇની જેમ રહ્યા છે અને અમે બન્નેએ એકબીજાના ધર્મને પૂરેપૂરું માન આપ્યું છે, તેથી અમે જૂઠ્ઠા ધર્મના છીએ એનું દુઃખ ક્યું જ નથી. એ પેાતાની નિમાજ પડે ને હિન્દુ પોતાની ધર્મક્રિયા કરે તેમાં એકબીજાએ માઢું જોયું નથી, એટલું જ નહિ પણ એ જ યથા માન્યું છે. હવે તેમની મેટી દીકરી બહેન ફાતમાના વિવાહના પ્રસંગ આવ્યું. અમે બન્નેએ મસલતા કરી. શતમા વીસ વર્ષ ઉપરની ડાહી છેકરી છે. તેની સાથે અને સામસાહેબની સાથે મસલત કરીને અમે આશ્રમને છાજે, અમારી ગરીબીને છાજે તેવા વિવાહ કરવાતા નિશ્ચય કર્યાં. વરઘેાડા, વાજીત્રાદિ તમામ આડંબા બંધ રાખ્યા. જમણુ બંધ રાખ્યાં, વિદ્યાર્થીએ પોતાના બ્રહ્મચર્યના મહિમા સમજી શકે તેથી તેની સાથે પણ વાતચીત કરી તેને વિવાહમાં ભાગ હિ લેવાનું ઠરાવ્યું ઈમામસાહેબનાં અને વરરાજા ભાઇ સૈયદર્હુસેન ઉઝનાં સગાંને અને જે આશ્રમની સાથે સબંધ રાખનારાં છે. તેઓને આશીર્વાદ દેવા આવવાનું આામ ત્રણ કર્યું. તેશ્માની આગળ ઘેર બનાવેલું ચમત અને સૂકેલીલેશ મેવા પૌં. બત્તીમાં હાંડી સિવાય કઇ જ નહિ રાખ્યું. વિવાહતી ક્રિયા બે કલાક ચાલી, તેમાં અરધા કાક મેખ઼ુદ શરીમાં એટલે મંગળાચરણુમાં, પેગમ્બર સાહેબનું જીવનચરિત્ર ખીમાં પઢવામાં ગયેા. પછી કાજી સાહેબે સાક્ષી સમક્ષ નિકાહનામું લખ્યું અને મુંબની જુમા મસ્જીદના ખેતીમસાહેબ અબદુલ મુનીમ ખાગઝાદાએ પઢાવ્યું. તેમાં સહીઓ થઇ. તેમાં વીસેક મિનિટ ગઇ. પછી ાતેહા,