પૃષ્ઠ:Ushakant.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૩ મું. મંદવાડ. લલાટે રાખ કર તારા, પછી એ તાવ પણ પ્યારે, લાપિ. અરૂરીરામને ત્યાંના સ્નેહસંમિલન પછી ઉષાકાન્ત બીજે દિવસ ખાલકરામને મળી આવ્યા પણ હું એ ચાર ગામ જવા ધારું છું તે જઈ આવ્યા પછી આપને ત્યાં ઉતરીશ ’ એમ કહી નિકળી આવ્યે. એ દિવસ અરૂરીરામની સાથે હિન્દસેવકસમિતિ વિશે કેટલીક વાતચિત કરી, દુકાળ વગેરે માટે ગુજરાતમાં કાગળ લખ્યા, મેન્દ્રને દુકાળ ફંડ ઉઘરાવવા લખ્યું, પુનાની મુખ્ય એપ્રીસમાં કરેલા કાર્યની નોંધ મેક્લી ગામમાં ફરવા નિકળ્યેા. ગંગા યમુનાના સંગમ જોવાની તીવ્ર ઇચ્છા હતી પણ માડું થવાથી ખીજા દિવસ ઉપર મૂક્તવી રાખ્યું; સ્ટેશન ઉપર ફરવા જવાની ઇચ્છાથી એ બાજી ગયે ત્યાં સ્ટેશન પાસેની ધર્મશાળા આગળ એ ચાર ચાખા જેવા હાથમાં ચાપડા લઈ તીર્થગાર મળ્યા; આપને ક્યાં રહેવું? જ્ઞાતિએ કેવા છે ? જય ગંગા માઇ!’ કરી એની આસપાસ વીંટાઈ વળ્યા. આ તીર્થગેરો જ્યાં સુધી આપણું નામ, .ઠામ, ન આપીયે ત્યાં સુધી એટલા કનડે છે કે જાણે અગાઇ ખીજાં સર્વ સ્થળા કરતાં પ્રયાગ–અલ્હાબાદમાં તીર્થગારાનું વળગી.