પૃષ્ઠ:Ushakant.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
ઉષાકાન્ત

૨૫૦ ઉષાકાત. વાતથી એક વાત સાખીત થાય છે. બીજી શાધ માટે વિચાર કરીશ. કેમ સરલા હારા શે મત છે ? ” સરલાઃ—“ અરે, વાયરલેસ ટેલીગ્રાઝીથી એક સ્નેહી બીજા સ્નેહીનું હૃદય રહમજી જાય તે વાતને મ્હને અનુભવ છે પણ આમ મગજ ઉપર યંત્ર મુકવાથી લખાઈ જાય ત્યારે તે દુનિ- યામાં શું થશે તે કહેવાય નહિ ? "" -- -66 પ્રભાકરઃ-- સરલા ! સાયન્સ આટલેથી જ અટકશે એમ ન કહેવાય. ત્રુઘ્નરની આ ધુન કાલેજમાંથી હતી અને એમાં કેટલે દરજ્જે તે મળે છે તે એવાનું છે,’ આમ વાતચિત થતી હતી ત્યાં તારવાળેા આવ્યુ. તારમાં આટલા જ શબ્દ હતા. પિનાકી અને ઈન્દુ ગંભીર માંદગીમાં. જલદી આવે, ” સરલા અને પ્રભાકરની આંખમાં તારની ખૈર મળતાં જ અશ્રુ આવ્યા અને ગરીબ · બિચારી ઈન્દુ—એ જાય તે છૂટી. ઈશ્વર થી વધારે દુ:ખ ન પાડે,’ એમ ઇચ્છતાં મુંગા થઈ ગયાં, વુલ્નરે બન્નેને કાંક શાન્ત અને રુવારની ગાડીમાં કર્યાં અમદાવાદ જવા પ્રભાકર અને સરલાએ નિશ્ચય કર્યો.